આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૯૩
 

વિક્રમા શીય ૯૩ ,, ‘પૂર્ણ થાય. માણુવકે ઉત્તર આપ્યાઃ મહારાજ, અહલ્યાને ઝંખતા ઇંદ્રની પેઠે ઉશીની લ્હેમાં હમે ગાંડાતુર બન્યા છે. કયાં એ ઘેલછા અને કયાં આ મ્હારા જેવા વૈદ્ય ! હા હૂ હા હા ! રાજાએ આજીજી કરતાં કહ્યું: “ એમ શું ખેલે છે, મિત્ર ! સ્નેહ ત્રીજું નેત્ર છે. તે સા ગૂંચેા ઉકેલે છે. ’’ ટીક, હું વિચારું છું. પણ જે જે વલેાપાતથી હારી એકાગ્રતામાં ભંગાણ પાડતા કહી માણુવકે ધ્યાનમાં પડી ગયા હાય એવા ડોળ કર્યાં. <<

’’ એમ "" એટલામાં શુભ શકુન સૂચવનાર રાજાનું જમણું અંગ કવા લાગ્યું. તેથી રાજાના મનમાં ઉર્વશીના આગમનની આશા થવા લાગી. અહીં જેવી રાજાની આતુર અવસ્થા હતી, તેવી જ સ્વ માં ઉર્વશીની પણ થઈ હતી. જ્યારથી એણે રાજાનાં છેલ્લાં દર્શાન કર્યા હતાં, ત્યારથી હેની મદનબાધા ઉત્તરાત્તર વધતી ગઇ હતી. આજ ચિત્રલેખા સાથે તે રાજા પાસે આવવાને ઉત્સુક થઈ હતી. પણ દાનવેાને ભય હેના મનમાંથી હજી પણ ગયા ન હતા. હેણે ચિત્રલેખાને કહ્યુઃ “હેન, તુ ને એવા મા ન બતાવે, જ્યાં જરા પણ વિઘ્ન આવે નહિ?’'ચિત્રલેખાએ ઉત્તર આપ્યાઃ ‘ ગભરા મા, મ્હેન ‘અપરાજિતા' આગળ વિઘ્ન જખ મારે છે. એ એષિધ અંખેડે બાંધવાનું બતાવી ગુરુદેવ બૃહસ્પતિએ આપણને અસુરેાના ઉપદ્રવથી મુક્ત કર્યા છે. ” બન્ને જણાંએ તે પ્રમાણે કર્યું અને તે ચાલી નીકળ્યાં. સિહલેાકાના માર્ગે ચાલી, ગંગા યમુનાના પવિત્ર સંગમને દૂરથી નિહાળતાં તેએ પ્રતિષ્ઠાન નગરમાં આવી પહોંચ્યાં. ત્યાં આવી શેાધ કરતાં કરતાં હેમણે પ્રમવનમાં માધવી મોંડપમાં બેઠેલા રાજા અને વિદૂષકને જોયા. ચિત્રલેખા હર્ષથી ખેાલી ઉઠ્ઠી: અહા, હેન, પ્રથમ ઉગેલેા ચંદ્ર ચાંદનીની વાટ જુએ, તેમ એ તે। આ હારી વાટ વ્હેતા જ એડ્ડા છે. (6 શીએ બરાબર નિહાળી ઉત્તર આપ્યોઃ “અલી, મહારાજનું દર્શન આજે એર મધૂરું લાગે છે! ’’ બન્ને સખીએ ગુપ્ત રહી રાજા તથા માણવક સામે જોવા લાગી. એટલામાં માણવક એલી યાઃ “બસ થયું. મિત્ર, હમે જેને ઝંખેા છે, હેના સમા- Gandhi Heritage Portal