આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૯૪ સંસ્કૃત સાહિત્યની કથાએ ગમને ઉપાય શોધી કાઢયેા છેઃ તે એ કે હમે નિદ્રાનું સેવન કરા એટલે સ્વપ્નમાં મેળાપ થશે. તેમ નહિ, તેા ઉશીની છખી ચીતરે, એટલે ચિત્રમાં દર્શન થશે. ’’ રાજાએ ઉત્તર આપ્યાઃ “ ભાઇ, એકે ઉપાય કામમાં આવે તેમ નથી. સ્વમમાં હેનું દર્શન થવું અશકય છે, કારણ કે કામદેવનાં ક્રૂર બાણેાથી મ્હારી નિદ્રાને કયારને યે નાશ થયેા છે; તેમ ચિત્રમાં છબી ચીતરતાં પહેલાં તે મ્હારી આંખેા આંસુથી ઉભરાઈ જાય. [ નિઃશ્વાસ નાંખી ] અરે રે ! શું ઉર્વશી મ્હારા મનની અત્યંત કહ્નિ વેદના જાણતી નથી ? અગર તે પેાતાના સ્વર્ગીય પ્રભાવથી જાણીને મ્હારા પ્રેમને તુચ્છકારે છે ? ઠીક એવી યુતિના સમાગમને લૂખે મનેારથ જગાડી કામદેવ કૃત- કાય થાએ ! ” રાજાની આ પરવશ દશા નિહાળી ઉર્વશીને ઘણું લાગી આવ્યું. છતાં પણ એકાએક રાજા પાસે પ્રકટ થવાની હેણે હિંમત ધરી નહિ. તેથી હેણે એક ભાજપત્ર ઉપર કેટલીક કડીએ લખી તે પત્ર રાજાની પાસે નાંખ્યા. માણવક તે પત્રને જોઈ પ્રથમ તે હેને સાપની કાંચળી ધારી બીધા, પરંતુ પાછળથી હેમાં અક્ષરા જોઈ લ્હેણે તે ઉપાડી લઇ રાજાને આપ્યા. રાજાએ વાંચવા માંડયું: [ ઉદાહરણ. ] ‘ જેવી અજાણપણમાં મનથી માનેા મુજને, પ્રેમ પ્રીતમ પ્રતિ જે તેવી હાઉં કદીને, તે શું સુરતવરની કૂંપળ કેરા શયને; નંદનવનના વા એ હૈયે હતાશ તનને ? ’’ પત્રિકા વાચી રાજાને અત્યાનંદ થયેા. માણુવકે કહ્યું: “ હમારે એની પ્રીતિ સરખી છે. એમાં કોઈ કાથી ઉતરા એમ નથી. રાજાએ કહ્યું: ‘આ પ્રિયાને હસ્તલેખ, મિત્ર, હારી પાસે રાખ. મ્હારી આંગળીના પરસેવાથી વખતે લખેલું હેરાઈ જાય. એમ કહી હેણે તે પત્ર સાવકને સાંપ્યા. એટલામાં પ્રથમ ચિત્રલેખા અને પાછળ શી રાજાની સમક્ષ પ્રકટ થયાં. .. ‘ જય, જય, મહારાજ ઉશી મેલી: “ સુદિર, જે ‘ જય 'શબ્દથી હમે ઇંદ્ર સિવાય અન્ય કાઇને વધાવતાં નથી, તે ‘ જય’શબ્દ આજ હુને વધાવે છે; માટે ખરેખર Gandhi ..