આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૯૭
 

વિક્રમે શીય ૯૭ ... .. મેનકાએ ઉર્વશીને પૂછ્યું: “ સિખ, કેશવ, લેાકપાલા અને ત્રણે લેાકના સત્પુરુષ! અહીં પધાર્યાં છે. હારા પ્રેમ કાનામાં આત થયે છે ?’’ પણ ‘ હૈયે તે હાડે’ એ કહેવત પ્રમાણે પુસ્ત્રાત્તમમાં એમ કહેવાને બદલે ‘‘પુરૂરવામાં’’ એમ હેનાથી ખેલાઇ જવાયું. આ સાંભળી ભરતમુનિ ક્રોધથી રાતા પીળા થઇ ગયા; હેમણે ઉર્વશીને શાપ આપ્યાઃ હું મ્હારા શિક્ષણને વગેાવ્યું છે માટે તું સ્વ માં રહેવાને લાયક નથી. જા પૃથ્વી ઉપર પડ. પરંતુ પ્રયાગ થઈ રહ્યા પછી લજ્જાથી નીચું મુખ રાખીને તે એક હતી તે વખતે ઈંદ્ર રાજાએ હેને કહ્યું: ઉર્વશી, હારૂં ઉપર ચોંટયું છે તે મ્હારા રણસહાયક રાજર્ષિ પુરૂરવાનું પ્રિય કરવું જોઇએ. માટે તું પૃથ્વી ઉપર હૅની સાથે રહે, અને હેનાથી ઉત્પન્ન થયેલું હારું સંતાન એ જુએ ત્યાર પછી તું પાછી સ્વર્ગમાં આવજે. ’ આ પ્રમાણે શાપના અનુગ્રહ સાંભળી ને આનંદ થયા. તે આછાં આભૂષણ અને શ્યામ સાડી પહેરી ચિત્રલેખા સાથે અભિસારિકાના વેશમાં રાજા પાસે જવા નીકળી. બાજુ ઊભી ચિત્ત જેના આપણે ઉપર જોયું કે રાણી આશીનરી પ્રમવનમાં રાજને તિરસ્કાર કરીને ચાલી ગઇ તે ખરી, પરંતુ એ સાધ્વી સ્ત્રીને પેાતાના આ વર્તન માટે પાછળથી પસ્તાવા થયા. વિશેષમાં તે સારી પેઠે જાણતી હતી કે ઉર્વશી ઉપરથી રાજાનું મન ખસી શકે તેમ નથી. આ ઉભય કારણને લઇને હણે એક વ્રત આરંભ્યુ, લગભગ સાંજ થવા આવી એટલે એક કચુકાને હેણે રાજા પાસે મેકલ્યા અને કહેવડાવ્યું કે જેમનું દર્શન સુંદર છે એવા ચદ્રભગવાનનું આજે મણિમહેલની અગાશીએથી પૂજન કરવાનું છે તે રાહિણીસંયેાગનુ મુર્તી છે. તે સધાય એમ મહારાજ મહેલે પધારશે. ' તદનુસાર રાજા અને માણુવક મણિમહેલની અગાશીએ જઇ બેઠા. ધીમે ધીમે ચંદ્ર ક્ષિતિજની ઉપર આવવા લાગ્યા. તે જોઈ માણવક એલી ઉર્યો: જુએ, જુએ પેલા ચંદ્ર, લાડુના કડકા જેવા ઉગે છે. ’’ આ સાદૃશ્ય સાંભળી રાજાને જરા હસવું આવ્યું. હેણે કહ્યુંઃ જ્યાં જાય ત્યાં ખાઉધરને ખાવાની જ વાત ! ( હાથ બેડી ) હે ભગવન્ રજનીપતિ, હમે પવિત્ર લેાકાની ધાર્મિક ક્રિયાને માટે અમાવાસ્યાને દિવસે સૂર્યમાં પ્રવેશ કરે છે; દેવે Gandhi Heritage Portal