આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૦૦ સંસ્કૃત સાહિત્યની કથાએ તેમ નથી. ’’ ચિત્રલેખાએ ધીરજ આપી કહ્યું: “ પણ ત્યારે શા માટે નિરાશ થઈ પાછું વળવું જોઇએ ? પરસ્ત્રીમાં આસક્તિવાળા પુરુષા અતિ ચતુર હોય છે. ' હવે, રાણીને દૂર ગયેલી તૈઇ રાજા ઉશીની ઝંખનામાં પડયા. હેણે કહ્યું: “ હા ! વંશી આવે તો કેવું સારૂં ! છૂપી રહીને હેના નુપુરનેા રણકાર જ મ્હારા કાનમાં પાડે ! અગર તા, ધીમે રહી પાછળથી આવી મ્હારી આંખે દાખી દે !” રાજાનાં આ વચને સાંભળી ચાલ હેન, નાથને મનેારથ પૂરા કરીએ” એમ કહી ઉશીએ પાછળથી આવી રાાનાં નેત્રા પેાતાના હાય વડે દામ્યાં. રાજા ચેતી ગયા અને કહ્યું: ઉત્પન્ન થયેલી સુંદરી સિવાય આવા હાઇ શકે જ નહિ ! ” તેથી r .. મહારાજને કહી શી આગળ આવી. રાજાએ હેને પેાતાની સાથે આસન ઉપર હાથ ઝાલી બેસાડી. શીએ કહ્યું: “ ખિ, દેવીએ, મહા- રાજ મ્હને સોંપ્યા છે. તેથી, હેમની પ્રિયા થઇને હું હેમની સાથે અડે।ડ એડી છું. રખે મ્હને ચપળ ધારતી.” રાજાએ વિનેદથી ઉત્તર આપ્યાઃ “ દેવીએ હમને મ્હારી સુપ્રત કરી, તેથી મ્હારા શરીર ઉપર હમારે અધિકાર ચલાવેા છે; પરંતુ જ્યારે પહેલાં મ્હારૂં હૃદય ચારી લીધું ત્યારે કાની સોંમતિ માગી હતી ? ઉર્વાંશી ઉત્તર આપી શકી નહિ. ચિત્રલેખાએ કહ્યું: .. .. હવે હું હમને કૈંક મિત્ર, હમે એનું મ્હાંડીક બંધ કર્યું. વિનંતી કરું છું, તે કાને ધરશેા. વસંતઋતુ ઉતરી ગ્રીષ્મ ઋતુ એસે છે. તેથી મ્હારે સૂર્ય ભગવાનની સેવામાં રાકાવાનું થશે. માટે પ્રિયસખી સ્વને સંભારે નહિ એમ કરશે. ’’ રાજાએ ઉત્તર આપ્યાઃ “ સખિ, સ્વનાં સુખનું વર્ણન કરી શકાય તેમ નથી. તે શી રીતે ભૂલાય ! છતાં પણ આ પુરૂરવા હેને અનન્ય દાસ થઇને રહેશે. ’’ સુખદ સ્પર મિત્ર, નારાયણના ઊરુમાંથી ખીજા ક્રાઇમે જય થાઓ ’’ એમ તેથી સંતેાષ પામી ચિત્રલેખા મ્હેન, મ્હને વિસારતી મા’ એમ કહી, રાજાને પ્રણામ કરી ઉડી ગઇ. ચિત્રલેખાના ગયા પછી માણુવકે કહ્યું: ‘‘અહેાભાગ્ય, મહારાજ ! હવે આપના મનેારથ પૂર્ણ થયા. Heritage Portal .. Ganan Heritage