આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૦૪ સંસ્કૃત સાહિત્યની કથાઓ કરજે. સ્વાર્થ કરતાં પરમાર્થ સ્ફુટે છે; માટે મ્હને પહેલાં પ્રિયાની ખબર આપતા જા...જો તું એમ કહેતા હોય કે માનસરેાવર તરફ જવાની ઉતાવળમાં હેને જોઇ નથી, તેા હું ને પૃથું છું કે આ મદભરેલી ચાલ તું કયાંથી લાવ્યા ? તું ચેાર છે. લાવ મ્હારી પ્રિયાને. ’’ પણ રાજહંસ ત્યાંથી એકદમ ઉડી ગયા. ત્યાંથી આગળ ચાલતાં રાજા ચક્રવાક પક્ષીઓના એક પ્રેમી યુગલ પાસે આવી ચઢયા. ત્યાં જઇ હેણે કહ્યું : હે ચક્રવાક, હું પ્રિયાના વિહે દુ:ખી છું....શું તું કા, કે ’ ( કાણ, કાણ ) પૂછે ?...અરે ન્હેં મ્હને ન એળખ્યા ! જો, જેના માતામહ સૂર્ય છે અને પિતામહ ચંદ્ર છે, જે ઉર્વશી અને પૃથ્વીને ભર્યાં છે તે સુરૂરવા હું છું. એમ ચક્રવાકે પ્રત્યુત્તર ન આપ્યા એટલે રાજા એક ડગલું આગળ ચાલી એક કમળ પાસે ઉભા રહ્યા. હેમાંગુંજન કરતા મધુકરને ઉદ્દેશી તે ખેલવા લાગ્યાઃ “ હે મધુકર, દિરાક્ષી ઉર્વશીના કાંઇક ખખર મ્હને આપ. પણ, હા! હે મ્હારી પ્રિયાને જોઇ હોય તેમ લાગતું નથી; કારણ કે જે હેના સુગંધી નિ:શ્વાસને પરિમળ હૈ લીધેા હાય, તે આ કમળ ઉપર હારૂં મન શી રીતે ચોંટે ? ’’ એમ કહી રાજા ત્યાંથી નિરાશામાં ચાલતેા થયેા. આગળ ચાલતાં હણે એક ઝાડ નીચે હાથી અને હાથણીનું એક જોડુ જોયું. રસથી ઝરતી સલ્લકી વૃક્ષની એક કુમળી કુંપળ સુંઢમાં લઈ હાથણી હાથીના મુખમાં મૂકતી હતી, અને હાથી તે આદરથી આરાગતા હતેા. રાજા હેની પાસે જઈ કહેવા લાગ્યાઃ “ હે ગજરાજ, હમે મ્હારી પ્રિયાને જોઇ છે?...હમારા હું અં શબ્દ સાંભળીને મ્હને બહુ ધીરજ મળે છે. વળી હમારા મ્હારામાં સમાનતા છે તેથી હમારા પર મ્હારા પ્રેમ વિશેષ ટળે છે: જુએ હમે હાથીઓના રાજા, હું રાજાએને રાજા. હમારી પેઠે હું પણ ગરીબ લેાકાને સતત દાન આપું છું. જેમ મ્હારા અંતઃપુરમાં ઉર્વશી ઉપર મ્હને વિશેષ પ્રેમ છે, તેમ હમને આ હાથણી ઉપર પ્રેમ છે. પરંતુ મ્હારી પેઠે હમે પ્રેમની વિરહવ્યથા ભાગવશે। નિહ. એમ ખેલી રાજા આગળ ચાલ્યેા. >> GOાના હાથીયાના ડ૧માંથી થઈ મહત્વ આપ્યુંä. d[ મ