આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૧૦૫
 

વિક્રમા શીય ૧૦૫ આમ તેમ બાજુએ નજર નાંખતાં સુરભિકદર નામે પત રાજાની દિષ્ટએ પડયેા. તે એકદમ તે તરફ કર્યો અને કહેવા લાગ્યાઃ - આ તે બહુ રમણીય પર્વત છે; અપ્સરાઓને પ્રિય છે. કદાચ ઉશી ત્યાં તે ન હેાય ! ગમે તેમ હાય, પણ આ ગિરિરાજને પૂછ્યા વિના તે આગળ ન જ જવાય... હું પતરાજ ! ચૈાવનના મવાળી મ્હારી પ્રિયાને તમે જોઇ છે? (જરા પાસે જઈ ) અરે શૈલરાજ, મ્હારાથી વિયુક્ત થયેલી સવૈગસુંદરી શા આ વનમાં હમે નિહાળી છે?’’ ‘ નિહાળી છે' એ શબ્દોને પ્રતિઘેાષ થતાં રાન્ન ખુશ થયા અને પર્વતને બીજો પ્રશ્ન પૂછ્યાઃ તે એ મ્હારી પ્રિયા કયાં છે?’’ કરીથી એ જ શબ્દોને પડàા પડવાથી ઉન્મત્ત રાજા સમજી ગયા કે આ તે! પતની ખેાલમાંથી મ્હારા જ શબ્દોને પ્રતિઘાત થાય છે. આમ કરતાં કરતાં રાજા થાકી ગયા અને એક પહાડી નદીના ડહેાળાયલા વહેણમાં શાનું ચડી રૂપ જોવા લાગ્યા. પણ બીજી ક્ષણે હેને સ્ફુરણ થયું કે નહિ, નહિ, શી કાઈ કાળે પુરૂવાને છેાડી સમુદ્રને સેવે નહિ. ખેર, હવે પાછા જ્યાં તે સુદર્શના અદર્શન પામી, ત્યાં એક વાર પાછે! જાઉ.' એમ ખેલતા એલતે તે ઉર્વશીના માર્ગે ચાલ્યેા. માર્ગમાં બેઠેલા એક હિરણને પણ હેણે ઉદ્દેશીના ખબર પૂછ્યા. જ્યારે હરિણી નિસ્તર રહી, હિરણી તરક્ જ જોઇ રહ્યું, ત્યારે તે પાછે નિરાશ થઇ ‘ અવદશા અપમાન ખમવા માટે જ છે ” એમ બબડતા આગળ ચાલ્યેા. એકાએક પથરામાં પડેલું એક લાલ મણિ હેની દૃષ્ટિએ ચઢયું. એ જોઇ રાજા વિચાર કરવા લાગ્યા કે ‘એ શું હશે? માંસને કા તેા ન્હાય, કારણ કે આ તે તેજસ્વી દેખાય છે; તેમ વરસાદ હમણાં જ પડી ગયા છે એટલે બળતા અંગારા પણ ન હોય. ( ખરેખર નિહાળી ) આ તા મણિ લાગે છે...પણ હારે તે શા કામને ? જે પ્રિયાની વેણીમાં હેને સ્થાન મળત, તે પ્રિયા તા હવે દુર્લભ છે. મ્હારે શા માટે હેને આંસુથી દૂષિત કરવા જોઇએ એમ વિચાર કરી તે આગળ ચાલતા હતા, અટલામાં પાછળથી અવાજ આવ્યાઃ વત્સ, લેઇ લે એ. .. C ( [ ગાથા. ] ગારી તણા ચરણને જાવક ઝમી જાર્મી જેહ ઉપજે, Gandhi Heritage Portal