આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૧૦૭
 

વિક્રમા શીય ૧૦૭ પગ મૂકતાં જ હું બદલાઇને વાસંતી વેલ બની ગઈ ! અને આ દિવ્ય મણિના પ્રભાવે પાછી નિજ સ્વરૂપમાં આવી ગઇ. ’’ એમ એલી લ્હેણે સંગમનીય માથે ચઢાવ્યેા. શીએ ફરીથી કહ્યું: ‘‘મહારાજ, પ્રતિષ્ઠાન છેાડયાને આપણને ઘણા સમય વીતી ગયા છે, હું પ્રજાની આંખમાં ખૂૉંચીશ. માટે આપણે હવે પાછાં ફરીએ. એમ બેલી બન્ને જણાં મેવિમાનમાં બેસી પ્રતિષ્ઠાનમાં આવ્યાં. .. =v- પ્રકરણ : આયુના રાજ્યાભિષેક આ પ્રમાણે પુરૂરવા અને ઉધાએ સાથે આનંદમાં રહી કેટલાંક વર્ષોં ગાળ્યાં. એક દિવસે પુણ્ય પહાવાની રાજા સ રાણીએ સાથે ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. સ્નાનક થી નિવૃત્ત થઈ તે ત”માં ગયા અને હાર, તારા, કેસર, ચંદન વગેરે ધારણ કરવા લાગ્યા. ઉશી વિગેરે રાણીએ પણ સ્નાન કર્યાંથી પરવારીને પોત- પેાતાના તંબુમાં ગઈ હતી. ઉશીએ સ્નાન કરતી વખતે પેાતાનાં આભૂષણેા ઉતારેલાં, હેમાં સગમનીય મણને પણ હેણે એક ધેાળા રેશમી વસ્ત્રમાં મૂકી એક તાડછાના પંખા ઉપર મૂકયા હતેા. એ મણિ સાથે પંખા માથે લઇને એક દાસી ઉશીના તંબુ તરફ જતી હતી. એટલામાં એક ગીધ પક્ષી માંસને કકડેા ધારી મિને ચાંચમાં ઉપાડી આકાશમાં ઉડી ગયું. દાસીની બૂમ સાંભળી રાન્ન તથા માણવક ત્યાં આવી પહેાંચ્યા અને આકાશમાં પક્ષીની તરફ જોવા લાગ્યા. રાજાએ યવતી પાસે ધનુº મગાવ્યું. એટલામાં તે તે પક્ષી ચાંચમાં મણિ સાથે સાનાની સેર લડતી રાખીને કુંડાળાં ફરતું ફરતું કેટલેક નીકળી ગયું. પક્ષીના મુખમાં રહેલેા મણિ આધેથી વાદળાની પાસે આવેલા મગળના તારા જેવા દેખાવા લાગ્યા. રાજાએ જાણ્યું કે હવે પક્ષીને ખાણુ મારી શકાય તેમ નથી, તેથી હેણે કંચુકીને કહ્યું કે લાવ્ય, મ્હારા નામથી કાટવાળને કહેજો કે જે ઝાડ પર એ ગીધ જઇને બેસે ત્યાં એ ચેારટાની ખબર લે.” પછી રાજા અને વિદૂષક તંબુમાં આવી . ખેડા. ત્યાં રાજાએ કહ્યું: (( Gandhi Heritage Portal