આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વિક્રમેાર્વશીય
૧૧૧
 

વિક્રમા શીય ૧૧૧ વાંદ આપી કહ્યું: “ હમારૂં જોડું અખંડ રહેા ! રાજન, મહેન્દ્રતા સંદેશા કહું તે સાંભળેાઃ હમે કુમારને રાજ્ય સોંપી વનમાં જવાને સંકલ્પ કર્યો છે તે પેાતાના દિવ્ય પ્રભાવથી જાણી લઇ ઈંદ્રરાજાએ કહેવડાવ્યું છે કે થાડા વખતમાં દેવદાનવેા વચ્ચે યુદ્ધ થવાનું છે એમ ત્રિકાળદર્શી મુનિએનું કથન છે. માટે હમારે હમણાં શાસ્ત્રાસ્ત્રના ત્યાગ કરવા ઉચિત નથી. આ ઉર્વશી આમરણાન્ત હમારી સહધ ચારિણી થઇ રહેશે. ’ ઈંદ્રને સંદેશા સાંભળી રાજા અને ઉર્વશીના આનંદને પાર રહ્યા નહિ. હેમણે કહ્યું: “ જેવી મહેંદ્ર ભગવાનની આજ્ઞા. ’’ નારદજીએ જણાવ્યું. હમે ઇંદ્રનું પ્રિય કરેા, ઈંદ્ર તમારૂં પ્રિય કરે એ અન્યાન્ય ધર્મ છે..…...(આકાશ તરફ્ જોઇ) રમ્ભા, લાવ, મહેકે મેકલેલા કુમાર આયુના ચૈવરાજ્યાભિયેકને કલશ. 2² આ પ્રમાણે દિવ્ય કલશ મગાવી આયુને ભદ્રાસન પર ખેસાડી નારદજીએ અભિષેક કર્યો અને અનેક આશીર્વાદો આપ્યા. રાજા તથા વશીએ પણ હેને કુલર ધર થા ' એમ કહી આશીર્વાદ આપ્યા. ભાટચારણા મંગલગીત ગાવા લાગ્યા. રમ્ભા આદિ અપ્સરાએ વશીને મળી પરસ્પર પેાતાને પ્રેમ દર્શાવી રહેને અભિનંદન આપવા લાગી. અંતે જતાં જતાં નાર૭એ રાજાને પૂછ્યું: રાજન, મહેદ્ર હમારૂં શું અધિક પ્રિય કરે ? રાજાએ પ્રસન્ન મને ઉત્તર વાળ્યા, ‘‘ મહારાજ, જો વય ઇંદ્રરાજા પ્રસન્ન છે તેા પછી હવે ખીજા શાની ઇચ્છા રહે? તા પણ આટલું તે થાએ કે, (4 પરસ્પર વિરેાધી જે શ્રી–સરસ્વતી–સંગમ, સુનિશ્ચલ સદા સ્થાપેા, શુભાર્થે સતના સદા. Gandhi Heritage Portal