આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૧૪ સંસ્કૃત સાહિત્યની સ્થાએ ખાણનું ભાથું ઉતારી સારથિને સોંપ્યાં. પછી પેાતે આશ્રમમાં દાખલ થયેા. પ્રવેશ કરતી વખતે હેને જમણેા હાથ ફરકવા લાગ્યા. એ જોઇ તે મનમાં વિચારવા લાગ્યાઃ “ આશ્રમ તે। શાન્તરસપ્રધાન છે, તથાપિ મ્હારા જમણેા હાથ કે છે ! આવી જગ્યાએ મ્હારા જેવા માણસને શુભ ફળલાભની સંભાવના ક્યાંથી હેાય ? અથવા ભવિષ્યનાં દ્વાર સવત્ર ખુલી શકે છે. ’’ એમ મનમાં ખેલતે ખેલતે તે આગળ ચાલ્યેા. " - પ્રિય સખિ ! આ ખાજુએ, આ બાજુએ!” આ શબ્દો એકાએક રાજાના કાને પડયા. રાજાએ કાન દઇ ખરાખર સાંભળ્યું, અને તે ઉપરથી હેણે જાણ્યું કે બગીચાની દક્ષિણ બાજી તરફ સ્ત્રીએ ની વાતચિત થાય છે. રાજા તે તરફ્ આગળ ચાલ્યેા. ત્યાં જઇ જુએ છે તે। સમાન વયની ત્રણ તપસ્વિકન્યાએ કેડમાં પાણીના ઘડા લઇને ઝાડને પાણી સિંચવા રાજાની દિશામાં આવતી જણાઇ. હેમનું અદ્ભુત સૌંદર્ય નિહાળી રાજા મનમાં ચકિત થઈ ગયા. એક બાજુ છૂપાને તે હેમના તરફ આતુરતાથી જોવા લાગ્યા. અલિશકુન્તલા ! ’’ અનસૂયાએ કહ્યું, કાશ્યપદાદાને હારા કરતાં આશ્રમનાં વૃક્ષે વિશેષ વ્હાલાં હશે એમ લાગે છે; કેમકે તું જીઇના જેવી કામળ હેાવા છતાં પણ હેમણે આ છેડના ક્યારામાં પાણી રેડવાની હને આજ્ઞા કરી છે ! . CC અનસૂયા ! શકુન્તલા જરા 66 હેન સ્મિત કરી ખેાલી, હું દાદાજીના કદ્યાથી જ પાણી રેડું છું એમ સમજીશ મા; આ છેાડ મ્હને ભાંડુના જેવા વ્હાલા લાગે છે. એમ ખેાલતી ખેલતી • તે છોડને પાણી પાવા લાગી. પણ અરે ! વાયુથી કપાયમાન થતાં પલ્લવરૂપી, આંગળી વડે આ કૈસરઘૃક્ષ . મ્હને ‘ વ્હેલી આવ, વ્હેલી આવ’ એમ અણસારેા કરે છે. માટે ત્યાં જઇ એની ખબર લઉં.’’ એમ ખેલી તે કૈસર પાસે જઇ પાણી પાવા લાગી. 66 “અલિ શકુન્તલા ! ’’ પ્રિયંવદા ખેાલી ઉઠી, “ અહીં જ એક પળવાર જરા ઉભી રહે ! હારા ત્યાં ઉભા રહેવાથી કેસરવૃક્ષ જાણે લતારૂપી પેાતાની પત્ની સાથે મસ્ત થઈ રહ્યા હાય એમ લાગે છે. ’’

  • ખરાખર, આથી જ હને બધા પ્રિયંવદા ( મીઠું ખેલનારી)

Gated સાતબાગે માય દીઘુe Portal