આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૧૭
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૧૭ ધીરજ આવે છે કે કાંઇ ગાંડુધેલું એલાયું તે રીસ ચટશે નહિ, અને પૃવાનું મન થાય છે કે આપ કયા રાજર્ધિવશનું ભૂષણ છે ? અથવા આપના વિયેાગે કરી કયા દેશ સંતાપ પામતા હશે ? વળી સુકુમાર થઇને આ તપેાવનમાં આવવાને પરિશ્રમ આપને શા સારૂ લેવેા પડયા હશે ?” આ પ્રશ્નપરંપરા સાંભળીને પ્રથમ તે। દુષ્યન્ત મનમાં ગુચવાયે. પણ ઘેાડીવાર વિચાર કરીને હેણે તેવા જ નમ્ર ઉત્તર આપ્યાઃ “ હું તપસ્વિકન્યાએ ! પુરુવંશના રાજાએ ધર્માધિકાર જેને સાંપેલે છે તે હું આ ધર્મારણ્યને વિષે ઋષિલેાકાની ધાર્મિક ક્રિયાએ નિર્વિઘ્ને ચાલે છે કે કેમ તે જોવા આવેલા છું. ઘેાડીવાર શાન્ત રહ્યા પછી વળી રાજા એલ્યુાઃ ‘ અમારે પણ આ હમારી સખી વિષે કેટલુંક પૂછવાનું છે. . “ વાહ ! એ તા અમારા ઉપર ખાસ અનુગ્રહ થયેા. ’’ સખીઓએ ઉત્તર આપ્યા. મ્હારા જાણવા પ્રમાણે તે ભગવાન કાશ્યપ ઋષિ નિરંતર તપશ્ચર્યામાં રહી બ્રહ્મચય પાળે છે, છતાં આ હમારી પ્રિયસખી એમની દીકરી થાય તે શાથી? એ વિષે મ્હારા મનમાં શંકા રહે છે.’ રાજાએ નમ્રતાથી જણાવ્યું. રાજાનેા પ્રશ્ન સાંભળી અનસૂયાએ શકુન્તલાને વૃત્તાન્ત કહેવા માંડયા: “ પૂર્વે કૌશિકગેત્રમાં વિશ્વામિત્ર નામે રાજર્ષિ થઇ ગયા. એક વખતે તે ગાદાવરીતીરે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા, તેથી ઈંદ્રાદિ દેવેને ડર લાગ્યા કે રખેને એ મહાતપ કરી ઈંદ્રાસન લઇ લે. તેથી હેમણે ઋષિના નિયમમાં ભંગ પાડવા સારૂ મેનકા નામની અપ્સરાને મેાકલી. વિશ્વામિત્ર આ અપ્સરા પર મુગ્ધ થયા. તેથી શકુન્તલા ઋષિની પુત્રી થાય. પછી એની મા એને સૂની મૂકી જતી રહી, ત્યારથી દાદા કાશ્યપે પાલન પાણ કરી એને મ્હાટી કરી, માટે તે પણ એના પિતા થાય. ” આ વૃત્તાંત સાંભળી રાજાના મનનેા સંદેહ ટળી ગયેા અને શકુન્તલા માટે હેના મનમાં આશા અંકુરિત થઇ. હેણે ધીમેથી પુનઃ પ્રશ્ન કર્યો: “ શું આ હમારી સખી લગ્ન પર્યંત જ આ ઋષિ- વ્રત આચરવાનાં છે કે આમરણાન્ત આ ચપળ હિરણીએ સાથે છે? ' Gandn Heritage Portal