આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાઓ હેને આશય સમજી લઈ પ્રિયંવદાએ ઉત્તર આપ્યાઃ “ મહા- રાજ! યેાગ્ય વર મળે તે હેને આ કન્યાનું દાન કરવું એવેા નિશ્ચય પિતાજીએ કરી રાખ્યા છે; અને તે કા પિતાજીને જ સ્વાધીન છે. ’’ ૧૧૮ પરસ્પર ગારલા નિહાળી બન્ને રાજા અને શકુન્તલાની હેને કાનમાં કહેવા લાગીઃ “ અલિ શકુન્તલા ! જો આજ પિતાજી આશ્રમમાં હાત તે ! ” સખીએ « “તે શું ?” શકુન્તલાએ અધીરાઇથી પ્રશ્ન કર્યાં. t તે, આ ઉત્તમ અતિથિને પેાતાનું સર્વસ્વ અર્પણ કરીને કરી દેત ! ’’ કૃતા આવી વાતાથી ચીડાઈને શકુન્તલા એકાએક ચાલવા લાગી. પણ પ્રિયંવદાએ હેને અટકાવી મ્હાટેથી કહ્યું: “હજી બે છેડને પાણી પાવું હારે માથે રહ્યું છે, માટે આવીને એટલા ઋણમાંથી મુક્ત થઇ હારે જવું હાય તેા જા.” આ પ્રસંગ જોઇ રાજા વચમાં પડી કહેવા લાગ્યા કે, બાપડી વૃક્ષને પાણી સિંચી સિંચી થાકી ગઈ હોય એમ જણાય છે. એના હાથની હથેળીએ રાતી લેાહીવર્ણી થઇ ગઈ છે, શ્વાસ માતા નથી, મુખ પર સ્વેદબિંદુએ મેતીની સેર માફક ટપકી રહ્યાં છે. હેને અંખેડા પણ છૂટી ગયેા છે, માટે એને જવા ઘેા. એના વતી એટલું દેવું હું વાળું છું. ” એમ કહી હેણે પેાતાના નામવાળી વીંટી પ્રિયવદાના હાથમાં આપી. પ્રિયંવદાએ અંગુઠી લેતાં ઘણી આના- કાની કરી, અને શકુન્તલાને કહ્યું: “ હેન, આમહારાજની કૃપાથી તું ઋણમાંથી મુક્ત થઇ છે. હવે જવું હેાય તે જા. અહીં આ પ્રસંગ ચાલતા હતા એટલામાં તપસ્વિએએ આશ્રમ અહારથી ખૂમેા પાડી: “ હે ઋષિજને ! આ તપાવનમાંનાં પ્રાણીએનું રક્ષણ કરવા સત્વર સજ્જ થાએ. મૃગયાવિહારી રાજા દુષ્યન્ત અહીં નજદીક આવી પહેાંચ્યા છે. હેના ઘેાડાઓની ખરીએથી ઉડેલી રજ આપણાં ભીનાં વલ્કલેા પર ચોંટી જાય છે. તપાવનનેા મદોન્મત્ત હાથી હેના રથથી હીને અનેક ઝાડેા ઉખેડી નાંખતા, હરણાંએનાં ટાળાંને ઉચ્છેદ કરતા, અનેક વેલાઓની જાળેામાં અટવાતે, મૂર્તિ- માન વિઘ્ન રૂપ અરણ્યમાં પ્રવેશ કરવા જાય છે. માટે સધળાએ Gathi Heritage Portal