આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૨૭
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૨૭ કે અરે ચક્રવાકી! હારા સહચરની રજા લઈ લે. હવે સાંજ પડવા આવી. ’’

આ શબ્દોને ભાવ સમજી શકુન્તલાએ કહ્યું: ‘ અહા રાજા! ખરેખાત માછ ગાતમી મ્હારા શરીરની ખબર પૃવા માટે આ તરફ આવે છે. માટે હમે આ ડાળીએને એથે સંતાઇ રહેા. ’’ તે પ્રમાણે રાજા સંતાઈ ગયા. ગાતમી હાથમાં મંત્રેલું જળ લઇને આવી પહોંચી. હેણે શકુન્તલાની ખબર અંતર પૂછી, પવિત્ર જળથી માર્જન કર્યું અને કહ્યું: “ બેટા, હવે સાંજ પડવા આવી; ચાલેા ઘેર જઇએ. ’’ શકુન્તલાની ઈચ્છા ત્યાંથી જવાની ન હતી, તે પણ ખીન્ને કાંઇ ઉપાય ન હાવાથી તે કમને ચાલવા લાગી. જતાં જતાં તે મેલી: અરે વેલ મડપ! અરે સંતાપ દૂર કરનાર ! ફરીથી ઉપ- ભાગ અર્થ ત્હને આમત્રુ છું. '

શકુન્તલાના ગયા પછી રાા હેની પુષ્પ શય્યા આગળ આવી નિઃશ્વાસ નાંખી સ્વગત કહેવા લાગ્યાઃ “ અરે ! રે ! આપણી ઇચ્છેલી અસિદ્ધિને કેટકેટલાં વિઘ્ન નડે છે ! આ પ્રમાણે દીલગીર થઈ વિચાર કરતા કરતા તે ત્યાંથી ચાલતે થયેા. 5559967 પ્રકરણ ૪ થુઃ શાપ અને વિદાય એક દિવસ તેએ દુષ્યન્ત અને શકુન્તલાનાં ગાંધવિધિથી લગ્ન થયાં. કેટલાક દિવસ પછી મહિષ કણ્વ સામતીથી પાછા ફર્યો. અગ્નિગૃહમાં પ્રવેશ કરીને હેામકા કરતા હતા, એવામાં દેવવાણી થઈ— હે મહર્ષિ ! રાન્ત દુષ્યન્ત ભૃગયાને માટે હમારા તપાવનમાં આવી શકુન્તલાનું પાણિગ્રહણ કરી ગયા છે, અને શકુન્તલા પણ હેના સંયેાગથી ગર્ભવતી થઈ છે. ’ આ પ્રમાણે ઋષિએ શકુન્તલાને પ્રેમવૃત્તાન્ત જાણ્યા અને પેાતાની ગેરહાજરીમાં તથા સંમતિ સિવાય લગ્ન કર્યા તે માટે અસંતેષ અગર ક્રોધ દર્શાવ્યા નહિ. ઉલટા ધણા જ આનંદિત થઇને કહેવા લાગ્યા, ‘મ્હારાં મ્હાટાં સુભાગ્ય કે શકુન્તલાએ આવા સુપાત્રને પેાતાને હાય આપ્યા. જે કાના હે નિશ્ચય કર્યો હતેા, તે કાળે દૈવે Gandhi Heritage Portal