આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૧૮ સંસ્કૃત સાહિત્યની કથાઓ જ પેાતાની મેળે પરિપૂર્ણ કર્યું, તે! ખરેખર અનાયાસે જ મ્હારી ઈચ્છા ફળીભૂત થઇ. ત્યાર પછી તે પ્રસન્ન મુખે શકુન્તલાની પાસે જઇ અતિશય સતેાષ દેખાડીને કહેવા લાગ્યાઃ “ વસે ! હારા પ્રેમવૃત્તાંત મ્હેં જાણ્યા છે, તે તેથી મ્હને અતિશય સંતેાષ ઉપજ્યું છે, અને સ્હેં નક્કી કર્યું છે કે અવિલએ એ શિષ્યા ને ગૈાતમી બ્લેડે હને ત્હારા ભર્તાની પાસે મેકલું.’ એમ કહી તેએ ચાલતા થયા. શકુન્તલા પતિગૃહમાં મળનાર ભાવિ સુખદુ:ખ તથા પતિ- પ્રેમના વિચારમાં લીન થઇને ઝુંપડીના ખારા આગળ ખેડી હતી. તેવામાં દૈવયેાગે દુર્વાસા ઋષિ ત્યાં આવી ચઢયા, અને મિક્ષમાં àદ્દ કરીને મારા આગળ ઉભા રહ્યા. આ વખતે શકુન્તલા રાજાના વિચારમાં એટલી બધી નિમગ્ન થઇ ગઈ હતી, કે હેને પેાતાની જાતનું કે મ્હારનુ કાંઇ પણ ભાન રહ્યું ન હતું. દુર્વાસા મુનિની યાચના હૈના સાંભળવામાં આવી નહિ. આથી ઋષિ કુપિત થયા અને ‘ હૈ પાપણિ ! હેં અતિથિની અવગણના કરી છે, હું વિચારમાં મગ્ન થઇને મ્હારી અવજ્ઞા કરી છે, તે હું હને શાપ દઉં છું કે જેના વિષે તુ આટલી એકચિત્તે વિચાર કરી રહી છે. તે સ્મરણ કરાવ્યા છતાં પણ હુને સંભારશે નહિ ” આવેા દારુણ શાપ આપી તે એકદમ ચાલતા થયા. હજુ પણ શકુન્તલાપૂર્વવત્ અમેાધ જ એસી રહી હતી. હેતે ઋષિનુ કે શાપનું જરા પણ ભાન ન હતું. આ વખતે પાસેની વાડીમાં અનસૂયા અને પ્રિયંવદા જુલ ચુંટી રહી હતી. હેમના કાન ઉપર ઋષિના આ શબ્દો અથડાયા. .. “ હાય ! હાય ! કેવી ખરાબી થઇ!’’ પ્રિયંવદા એલી ઉઠી, શૂન્યહૃદયા શકુન્તલા કાઈ પૂજનીય પુરુષની અપરાધી થઈ છે. એમ કહી તે તરફ્ નજર ફેંકીને તે અનયાને કહેવા લાગી, ખિ ! એ જેવા તેવેા પુરુષ નથી; એ તે દુર્વાસા મુનિ છે. એમને ક્રોધ જગજાહેર છે. એમને મુદ્દ થતાં વાર લાગતી નથી. જો, પેલા શાપ દઇને ક્રાધના આવેશમાં જલ્દી જલ્દી ચાલ્યા જાય છે. ‹ પ્રિયવદા ! વૃથા ખેદ કર્યાંથી કાંઇ ફળ મળવાનું નથી. જલ્દી જઇ હેમને પગે પડી પાછા વાળ; હું એટલામાં ઝુંપડીમાં જઇ હેમને માટે પાદ્ય અધ્ય વગેરે તૈયાર કરૂં છું. અનસૂયાએ Gandhi Heritage Portal --