આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૨૯
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૨૯ (C પ્રિયવદા એકદમ ત્યાંથી નીકળી, ઋષિ પાસે ગઇ અને થેાડી વારમાં પાછી આવી કહેવા લાગી, · સિખ ! આ ઋષિ જન્મના આડા છે, એ કાનુ કહ્યુ માનવાના ?’ તે પણ આમ તેમ સમજાવી મહા મહેનતે ઠેકાણે આણ્યા. એમનુ પાછા વળવાનું મન ન ોયું ત્યારે એટલી વિનંતી કરી કે, “ હે ભગવન! આપના તપનું બળ કેટલું છે એ એણે કાઇ દિવસ તૈયું નથી. માટે એ બાળકબુદ્ધિ- વાળી દીકરીમાણસનેા આ પહેલ વહેલેા અપરાધ છે એવું જાણી એને ક્ષમા કરા. ’’ પણ ઋષેિ એકના બે થયા નહિ. આખરે હેમણે કહ્યું કે, મ્હારૂં વચન કદિ મિથ્યા જાય નહિ. પણ જા, એટલું થશે કે કાઇ આભૂષણની નિશાની જોવાથી મ્હારા શાપ વળી જશે.’ એમ કહેતાં કહેતાં તે તે અંતર્ધાન થઇ ગયા.

  • હવે કાંઈક જીવમાં જીવ આવ્યેા. એ રાષિએ પેાતે જ

જતી વખતે એમના નામના અક્ષરવાળી વીંટી એધાણી દાખલ એને આપી છે; એટલે હવે શાપનેા ઉપાય તેા શકુંતલાના હાથમાં જ એમ કહી અનયાએ પેાતાને સંતાષ જાહેર કર્યો. 22 અન્ને સખીએ વાડીમાંથી બહાર આવી જુએ છે તે શ- ન્તલા સ્પદહીન ચીતરેલી હાય તેમ બારણામાં બેઠેલી જણાઈ. આ જોઇ પ્રિયવદાએ અનસૂયાને કહ્યુ, “ હેન! જો જે, શકુન્તલા પતિના વિચારમાં નિમગ્ન થઇને કેવળ શૂન્ય થઈ ખેડેલી છે. હેને પોતાની જાતનું જ ભાન નથી, તે અતિથિ અભ્યાગતની તે વાત જ શી કહેવી ? ' “ સખિ પ્રિયંવદા ! આ ત્તાંત આપણા મનમાં જ રાખવે જોઇએઃ કાઇ પણ રીતે બીન્તના કાને જવા દેવા નહિ. કદાચ આ વાત શકુન્તલાના જાણવામાં આવશે તે હેતુ હૈયું ફાટી જશે ! ” અનસ્યાએ સૂચના કરી. (( ના, મ્હેન ! ના. તું શું ઘેલી થઈ છે! આ અનાવશું શકુન્તલાને કહેવાય ? મેગરવેલને તે ઉન્હેં પાણી કાઈ રેડે?’’ પ્રિયવદાએ અનુમેાદન આપી પોતાના વિચાર જણાવ્યા. હવે શકુન્તલાને પતિગૃહે જવાને દિવસ આવ્યા. શારવ અને શારત નામના બે શિષ્ય ગૈાતમી તથા શકુન્તલાની જોડે જવા માટે