આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૩૩
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૩૩ હારી સાથે એમને મેકલાય નહિ, પણ ગૈાતમી આવશે.’’ ઋષિએ ગદ્ગદ્ કરે ઉત્તર આપ્યો. શકુન્તલા પિતાની કાઢે વળગી પડી અને મેલી: પિતાજી ! મલયપર્વતની તળેટીમાંથી ઉખડી ગયેલી ચંદનલતાની પેઠે દાદાને ખેાળેથી આજે હું ઉતરૂં છું. મ્હારા જીવને પરદેશમાં કેમ ધારણા રહેશે, વારૂં ? '’ એમ કહેતાં કહેતાં હેની બન્ને આંખમાંથી આંસુની ધારાએ વહેવા લાગી. ' બેટા! આટલી બધી શા માટે અકળાય છે ? તું સાસરે જઈ, ધણીની માનીતી રાણી થઇશ, અને રાજકાજમાં તથા ઘરકાજમાં અનેક રીતે ગુંથાયેલી રહીશ; તથા સૂર્યસમાન પુત્રને જન્મ આપી તું ઘરના ખટલામાં પરાવાઇ જઈશ, ત્યારે અહીંને વિયેાગ અને શાક હને લગારે સાલશે નહિ. ઋષિ અન્નુપૂર્ણ નયનથી મેલ્યા. હવે શકુન્તલા પેાતાની સખીએ પાસે જઇને હેમની વિદાય લેવા લાગી: ‘‘હેનેા, હમે બન્ને જણીએ મ્હને સાથે આલિંગન કરેા.’’ બેઉએ આલિંગન કર્યા. ત્રણે જણીએ રાવા લાગી. ઘેાડી વાર પછી સખીએએ શકન્તલાને કહ્યું: “હેન! બે રાજા રહને જલદી ન ઓળખી શકે, તે હુને આ સ્વનામાંકિત વીંટી બતાવજે.’’ . સખિ ! હમે આવી વાત શા માટે કરેા છે? હમારી આ વાત સાંભળી મ્હારૂં હૃદય કંપે છે. શકુન્તલાએ શકા તથા ભય બતાવી કહ્યું. . નહિ, મ્હેન ! ભય રાખીશ મા. સ્નેહના સ્વભાવ આ રીતને છે, તે વિનાકારણુ અનિષ્ટની શંકા કરે છે. ' અન્ને સખીએ એ ધીરજ આપી જણાવ્યું. આ પ્રમાણે સર્વની વિદાય લઈ શકુન્તલા ગાતમી તથા એ ઋષિકુમારા સાથે દુષ્યન્તની રાજધાની તરફ જવા માટે નીકળી. અનસૂયા અને પ્રિયંવદા એક નજરે શકુન્તલાની પૂરું ખેતાં રહ્યાં, અને જ્યારે તે ઝાડીઓમાં દેખાતી બંધ થઇ ગઇ, ત્યારે તે ઉંચે સ્વરે આક્રંદ કરવા લાગી. મહર્ષિ હેમને સાંત્વના આપી આશ્રમમાં લઇ ગયા. જતાં જતાં ઋષિ મનમાં એાલવા લાગ્યાઃ કન્યા એ પારકું ધન છે. માટે, જેમ માલિકને હેની પેાતાની થાપણુ સાંપી દેવાથી ચિત્તને શાંતિ વળે છે, તેમ શકુન્તલાને સાસરે મેકલી આજ મ્હારા મનને અતિશય શાંતિ પ્રાપ્ત થઇ છે. Gandhi Heritage Portal