આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૩૫
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૩૫ પરિચારિકાએ ઉત્તર આપ્યાઃ “ મહારાજ ! કાંઇકાતક જેવું હને તેા લાગે.છે. તેથી આ ઠેકાણે ખ્યાલ પહેાંચી શકતા નથી. પરંતુ આટલું ખરૂં છે કે આ આકૃતિ ઘણી જોવા લાયક દીસે છે.' ‘ હશે. પરસ્ત્રી પર નજર નાંખવી ઘટારત નથી. ’’ રાજાએ ઉત્તર આપ્યા. એટલામાં પુરાહિત સાથે તાપસે। રાજા પાસે આવી પહોંચ્યા. ‘ મહારાજને। જય થાએ. ઋષિકુમારેાએ રાજાને આશી- વાંદ આપ્યા. રાજાએ પ્રણામ કરી સને યથાચિત આસને બેસાડી પૂછ્યું: “ ઋષિએની તપશ્ચર્યાં તે નિર્વિઘ્ને ચાલે છે ની ? ’’ ઋષિઓએ પોતાના સંતોષ જાહેર કર્યો. “ રાજાનો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું, અને તે કરવા માટે મ્હને રાજા કહે છે. વારૂ, હવે ભગવાન વ ઋષિ તે કુશળ છે ને ?” રાજાએ નમ્રતાથી પૂછ્યું. શારવે ઉત્તર આપ્યા: “ સાધુ પુરુષનું કરાળ પેાતાને સ્વાધીન છે. એમણે આપની ક્ષેમકુશળતા પૂછી આટલા સદેશે કહાવ્યા છે. ’’ કહેા, શી આજ્ઞા છે?” રાજાએ જણાવ્યું. “ એ કે આપે પરસ્પર ભાવથી મ્હારી દુહિતા સાથે ગાંધ વિધિથી લગ્ન કર્યું તે વાત જાણીને પ્રસન્ન થઇ હે ખુશીથી તે વિશે અનુમતિ આપી છે. કારણ, આપ એક ઉચ્ચ કુળના ફરજંદ છે, અને શકુન્તલા સંસ્કૃતિની મૂર્તિરૂપ છે. તે આવી રૂડી તેડી રચીને વિધાતા ખરેખર કૃતકૃત્ય થયાં છે. હવે, એ ગર્ભિણી છે, માટે હમારે બન્નેએ સાથે રહીને ધાર્મિક સંસ્કારા કરવા જોઇએ, તે સારૂ એને રાજમદિરમાં સ્વીકાર કરવા.’’ શારવે મહર્ષિને સંદેશા કહી સરંભળાવ્યા. ! 46 ગૈાતમીએ કહ્યુંઃ મહારાજ, મ્હારે કાંઇ એલવાની ઇચ્છા છે, પરંતુ ખેલવાને અવસર નથી, તેથી એલતી નથી. શકુન્તલાએ ગુરુજનેાની વાટ જોઇ નહિ, હમે પણ તેઓને પૂછ્યું નહિ. પરસ્પર સંમત થયાથી જે કર્યું છે જેમાં બીજાને કહેવા જેવું શું હોય ? ઃ મે

ક્રેધી દુર્વાસાના શાપપ્રભાવથી દુષ્યન્ત શકુન્તલા વિષે સ કાંઇ ભૂલી ગયા હતા. હેના ચિત્તમાં જે કે એક પ્રકારની વ્યાકુળતા