આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અભિજ્ઞાન શકુન્તલા
૧૩૭
 

અભિજ્ઞાન શકુન્તલા ૧૩૭ છતાં પણ રાજા હેને એળખી શક્યા નહિ, અને સ્વસ્થ બેસી રહ્યા. ‘ કેમ મહારાજ ! મૂગા કેમ બેસી રહ્યા છે? ” શા રવે પ્રશ્ન કર્યાં. “ અરે તપસ્વિએ ! શું કહું ? મ્હેં ઘણે ઘણા વિચાર કરી જોયા પણ એની જોડે મ્હે વિવાહ કર્યો છે એવું કાઈ પણ રીતે મ્હને સ્મરણ થતું નથી. તેથી કેવી રીતે ભાર્યા તરીકે હું એને સ્વીકાર કરૂં ? વિશેષમાં, હાલ એ ગર્ભવતી છે.” રાાએ જણાવ્યું. શકુન્તલા દિગ્મૂઢ બની જઇ મનમાં કહેવા લાગી: “ હાય ! પરણ્યા વિષે જ રાજાને સદેહ છે, તેા પછી ભારે સુખ ભાગવવાના મનેાથ શી રીતે પાર પડવાના ? ? ‘‘ મહારાજ ! વિચાર કરેા. મહર્ષિએ કેટલી ઉદારતા બતાવી છે. હેમની ગેરહાજરીમાં હેમની કન્યાનું હમે હરણ કર્યું, છતાં પણ હેમણે ક્રાધ કે અસંતોષ બતાવ્યા વિના, સંપૂર્ણ સતેષ દાખવ્યો છે, અને કન્યાને આપની આગળ મેકલી છે. હમણાં હમે હેને અસ્વીકાર કરેા છે., તેથી એ મહાનુભાવ મહર્ષિને હમે અપમાન આપેા છે. મહારાજને આવું વર્તન કાઇ રીતે યોગ્ય નથી.’’ શા વે એક વધુ પ્રયત્ન કર્યાં. શારદૂત જે શારવ કરતાં વિશેષ ઉતાવળીએ અને ઉદ્દત હતા, હેણે કહ્યું: શા રવ! હવે વિશેષ ખેાલવાની કાંઈ આવશ્યકતા નથી. હું એક એલમાં જ સ વિષયનેા અંત આણી દઉં છું. એમ ખેલી તે શકુન્તલા તરફ કર્યો અને હેને સ્પષ્ટતાથી કહ્યું: શકુન્તલા ! અમારે જે કહેવાનું હતું તે અમે કહી નાખ્યું છે. રાજાએ જે ઉત્તર આપ્યા તે પણ તે સાંભળ્યા છે. હવે ત્યારે જે કહેવાનું હોય તે કહે, અને જેથી એની ખાતરી થાય તેમ કર. ' શકુન્તલાએ એક લાંએ નિ:શ્વાસ ખેચ્યા. પછી તે ધીમે રહીને ખેલવા લાગીઃ “ આર્યપુત્ર ! ” પણ એટલા શબ્દો બેલી તે અટકી ગઈ. હેને લાગ્યું કે જ્યારે વિવાહમાં જ સંદેહ છે, તે પછી આ પુત્ર શબ્દનો પ્રયોગ નિરક છે. તે ફરીથી કહેવા લાગીઃ .. .. ‘ હૈારવ ! હું સરલ હૃદયની છું. સારૂં નરસું કાંઈ જ જાણતી નથી. તપેાવનમાં આવી મમતા દેખાડી અને ધર્મને સાક્ષી કરી પ્રતિજ્ઞા લઈ, હવે આવાં દુર્વીય એલે છે! શું એ હમને ઉચિત લાગે છે?’’ Gandhi Heritage Portal .: