આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૫૮ સંસ્કૃત સાહિત્યની સ્થાએ નમેરુ ઝાડનાં અંકુરે। માથામાં ખાસી, શરીરે મનશીળ લગાડી, શિલારસથી રજિત થયેલા પથરા ઉપર એસતા. હેમને મદેન્મત્ત નન્દી પગની ખરીએ વડે બરફના ઢગલાએને ખાદતા સિંહના ધ્વનેિ સાંભળતાં જોરથી બરાડતા. ત્યાં આવી હિમાલયે શંકરની પ્રાર્થના કરીને પેાતાની કન્યાને હેમની સેવામાં રખાવી. જો કે સમાધિમાં તે વિશ્વરૂપ થઈ પડે, તે। પણ ભગવાને હૈની સેવાને અંગીકાર કર્યો; કારણ કે મનેવિકારનું કારણ પ્રત્યક્ષ હાવા છતાં જેનું મન ચંચળ થતું નથી એજ ખરા તપસ્વી છે. એમ તેએ સમજતા. તદનુસાર, હંમેશાં પૂજા માટે પુષ્પ લાવવાં, યજ્ઞવેદી શુદ્ધ કરવી, કુશ ઘાસ તથા પવિત્ર જળ ભરી લાવવું વગેરે કા માં પાતી નિયમિત રીતે જોડાઇ ગઈ. પ્રકરણ ૨ : બ્રહ્માની સ્તુતિ અને દેવાને નિશ્ચય એ અરસામાં તારક નામના ભયકર દાનવે દેવેાને પીડવા માંડયા હતા. હેનાથી ત્રાસીને ઈંદ્ર સહિત સર્વે દેવે। બ્રહ્મલેાકમાં ગયા, અને ત્યાં ચતુર્મુખ બ્રહ્મ વ પાસે જઈ નમસ્કાર કરી હેમની સ્તુતિ કરવા લાગ્યાઃ (( હે ભગવન! આપ ત્રિમૂર્તિને અમારા સાષ્ટાંગ નમસ્કાર હબ્બે. સૃષ્ટિ પહેલાં આપ કેવળ એકાત્મ રૂપે હતા. સૃષ્ટિ પછી સત્ત્વ, રજસ્, અને તમસ્ એ ત્રગુણને આશ્રય કરી વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ એમ ત્રિવિધિ રૂપે પ્રકટ થયા. ત્રિવિધ રૂપે રહી આપ ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અધિષ્ઠાતા છે. આદ્ય સૃષ્ટિ જળમાં આપનું ખીજ પડવાથી આ ચરાચર વિશ્વની ઉત્પત્તિ થઇ. આપ અનુત્પન્ન હાઇ જગતના અંતક છે; અનાદિ હાઇ જગતના આદિ છે; સ્વતંત્ર હાઇ જગતના ઈશ છેા. આપ વૈવિદ્યાના પ્રણેતા છે. પ્રવર્તક પ્રકૃતિ પણ આપ છે અને ઉદાસીન પુરુષ પણ આપ છે. આપ પિતૃના પિતા છે, દેવાના દેવ છે, પ્રજાપતિએના પ્રજાપતિ છે, પરથી પણુ પર છે. હત્ય અને હેાતા, ભાજ્ય અને ભેાકતા, ોય અને જ્ઞાતા, Gandeitage Portal