આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા કાપી વશ છે, ઉપકારને નહિ. જે નંદનવનનાં ફૂલેા દેવકન્યાએ કામળતાથી ચૂટે છે, તે બગીચાનાં આખાં ઝાડેાનાં ઝાડા આ દુષ્ટ રાક્ષસ નાંખે છે. સૂર્યાંના ઘેાડાથી ખૂંદાયલા મેરુ પર્યંતનાં શિખરા ઉખાડી લાવી તે પેાતાના મહેલેામાં ક્રીડાપત તરીકે ગાવે છે. મદાકિનીનાં સુવર્ણ કમળેા ઉખાડી લાવી હેણે પેાતાની વાવમાં રોપ્યાં છે. કદાચ તે એકાએક આવી ચડશે એવી ભીતિને લીધે અમારાથી વિમાનમાં એસી બહાર કરવા પણ નીકળાતું નથી. યજ્ઞમાં દેવતાના મુખમાં નાખેલું હિવ પણ એ દુષ્ટ છીનવી જાય છે. ઇંદ્રનેા ઉચ્ચઃશ્રવા ઘેાડેા હેણે ખુંચવી લીધેા છે. વિષ્ણુનું સુદર્શન ચક્ર પણ હેના ગળામાં પુલની માફક જઇને પડે છે. હેને જિતવાની અમારી સધળી આશાએ નષ્ટ થઈ છે. માટે હેતા સહાર કરે એવા એક સેનાપતિ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે. હે પ્રભેા ! એટલી અમારી પ્રાર્થના છે. ” હેમનાં વચને સાંભળી બ્રહ્માએ ઉત્તર આપ્યા: “ હે દેવા ! હમારે। મનેારથ પૂર્ણ થશે, પરંતુ કેટલેાક વખત હમારે ધીરજ ખમવી પડશે. હેને મારનાર સેનાપતિને હું ઉત્પન્ન કરી શકું એમ નથી. મ્હારી પાસેથી તે ઉગ્ર તપ કરી વ્હેણે વરદાન મેળવેલું છે. તેથી શંકરની શક્તિ સિવાય યુદ્ધમાં એની સામે થનાર કાઈ નથી. હાલમાં તેએ હિમાલય પર્વત પર તપ કરે છે. હેમના સંયમી મનને ઉમા તરફ આકર્ષવાને હમે પ્રયત્ન કરેા. હેમનું ઉગ્ર ખીજ ધારણ કરવા માટે જગતમાં ઉમા અગર તે હેમની જલમયી મૂર્તિ સિવાય અન્ય કાઇ શક્તિમાન નથી. હેમનાથી ઉત્પન્ન થએલેા સેનાપતિ હમારૂં કામ સિદ્ધ કરશે. આ પ્રમાણે એલી બ્રહ્મદેવ ત્યાંથી અંતર્ધાન થયા.

>> દેવે સ્વર્ગમાં આવ્યા અને હેમણે એક મેટી સભા ભરી. હેમાં ઈંદ્ર રાજાએ મદનને આગળ ખેાલાવી પેાતાની પાસે આસન પર બેસાડયેા. મદને મસ્તક નમાવી પ્રાર્થના કરીઃ - મહારાજ ! જગતમાં આપનું જે કાંઇ કાર્ય કરવાનું હેાય તે ખુશીથી આ સેવકને ફરમાવશેા. શું ઇંદ્રપદની આકાંક્ષાથી વિશ્વમાં કાઇએ ઉગ્ર તપશ્ચર્યા આરંભી છે ? જો એમ હાય તેા મ્હને બતાવે, કે વ્હેને મ્હારા એક ખાણુથી મ્હાત કરી દઉં. કયા ઋષિ મુનિને પુન- જન્મના ભયથી આપની ઇચ્છા વિરુદ્ધ મુક્તિભાગમાં વળ્યેા છે ? ઉતા મા નથી tal