આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૬૨ સસ્કૃત સાહિત્યની કથાએ સુખદ વાયુ મંદ મંદ વાવા લાગ્યા. સુંદરીએના સન્પુર ચરણસ્પર્શ વિના પણ અશેક વૃક્ષાને પુષ્પના ફાલ આવવા લાગ્યા. આમ્ર વ્રુક્ષના નવીન ટુટેલા મેાર રૂપી કામખાણુ ઉપર વસ તે જાણે ભ્રમર રૂપી અક્ષરે। લખ્યા ન હોય એમ લાગતું ! કરેણનાં ઝાડા અનેક રંગ- એરંગી પુષ્પાથી લચી પડયાં. હેમનું સુંદર દશ્ય જોઈ ખરેખર હૃદયને આનંદ થતા, પણ હેમાં સુગંધને અભાવ જાણી મન જરા ખિન્ન થતું. વિધાતાની સિમાં ખરે જ કાઇ પણ સગુણસંપન્ન હોવું અતિશય મુશ્કેલ છે. આ પ્રમાણે શકરની પૂર્ણકુટીની ચેતરફ દૂર દૂર સુધી ઝાડપાન અને પુલ ફળની મનેાહર શાભાથી અકાળે એક સુંદર દશ્ય રચાઈ ગયું. આંબાનાં તાજા અંકુરાને આહાર કરી નર–કાયલા એવે! મધુર ટહુકાર કરવા લાગ્યા કે જાણે માનિની સ્ત્રીએનું માન લેાપાવનાર મદનનાં જ વચા .ન હેાય એમ લાગતું ! ચેાતરફ આકસ્મિક વસંતની બ્હાર ખીલેલી જોઈ હિમાલયના તપસ્વીએને પેાતાનાં મન સંયમમાં રાખવાં કહ્નિ થઈ પડયાં. આ પરિસ્થિતિમાં જ્યારે પુષ્પષ્ચાપ લઈ તિ સહિત મદન- રાજની પધરામણી થઇ ત્યારે તે શૃંગાર ભાવની હદજ વળી ગઈ. ભ્રમરેાનાં પ્રેમી યુગલેા એક જ પુષ્પમાંથી સાથે મધુ રસ પીવા લાગ્યાં. સ્પર્શીન દાં અધમીંચી આંખે કરીને ઉભેલી હિરણીના શરીરે હિરણશીંગડા વડે ખંજવાળવા લાગ્યા. કમળના પરાગવાળુ સુગધિ જળ પોતાની સૂંઢમાં લઈ હાથણી હાથીના મ્હામાં મૂકવા લાગી. ચક્રવાક પક્ષી પેાતે અર્ધો ખાધેલેા કમળને દાંડા ચક્રવાકીને આપવા લાગ્યા. કિન્નર-મિથુને ગીત ગાતાં ગાતાં પરસ્પર મુખ– ચુંબન કરવા લાગ્યાં. પુષ્પગુચ્છે! રૂપી સ્તને વડે, રાતાં પલ્લવ રૂપી એવાળી લતાવએ કામળ શાખા રૂપી બાહુ વડે વ્રુક્ષેને આલિંગન આપવા લાગી. ચેતરફ ચાલી રહેલી આ પ્રવૃત્તિમાં અપ્સરાએનાં મધુર નૃત્યગીતથી અનેરી શેાભા પ્રકટી રહી હતી. દ આ સમયે ભગવાન શંકર સમાધિ અવસ્થામાં ભૂમાનંદનું રસ- પાન કરતા હતા. ખરેખર આવાં વિઘ્નાથી સંયમી લેાકાની સમાધિમાં વિચ્છેદ થઈ શકતેા નથી. પણ કટીના દ્વાર આગળ હાથમાં સુવર્ણ- આંગળી મૂકી ગણ નન્દી