આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૬૪ સંસ્કૃત સાહિત્યની કથાઆ આગળ આવી. શકરે તે લેવા હાથ લાંમે કર્યો. આ સધિકાળ બરાબર જોઇને મને સંમેાહન નામનું અમેાધ ખાણુ ધનુબ્ પર ચઢાવ્યું. પરિણામે શકરને સંયમ જરા શિથિલ થયા અને વ્હેમણે ઉમાના રાતા હાઠ ઉપર વિશેષ દૃષ્ટિ ફેરવી. પાર્વતીએ પણ નવીન યાવનથી ખીલતાં અંગે વડે પેાતાને શૃંગાર ભાવ વ્યક્ત કરતાં શંકર તરફ એક મેહક કટાક્ષ ફ્રેંકયું. બન્નેની દૃષ્ટિ એકત્ર થઇ! પણ શકર જેવા મહા તપસ્વીને સાવવા એ મદનની શક્તિ બહારનું કામ હતું. હેમણે ઇંદ્રિયક્ષેાભને એકદમ બળપૂર્વક સયમમાં આણી હેનું કારણ શોધવા પર્ણકુટીમાં આમ તેમ ષ્ટિ ફેકી, તે એક ખૂણે ડાખેા પગ જરા વાળી, જમણી આંખ સુધી ધનુઘ્ને ખેંચી, એક ખભેા નમાવી, પોતાના પર બાણુ છેાડવા તત્પર થયેલા મદનને હેમણે જોયેા. તપમાં આ પ્રમાણે અચાનક ભંગ થતા જોઈ હેમને રૂવે રૂવે ક્રોધ વ્યાપી ગયા; ભવાં ચઢી ગયાં; ત્યાં ભયંકર દેખાવ થઇ રહ્યા. તત્ક્ષણે હેમના તૃતીય નેત્રમાંથી અગ્નિની ભભકતી જ્વાળા પ્રકટી અને “ પ્રભેા ! ખસ કરે!! શાંત થાઓ ! ’’ એવી આકાશમાં રહેલા દેવાની ખૂમ પર્ણકુટીમાં પહોંચે તે પહેલાં તે મદન બળીને ભસ્મને ઢગલેા થઇ પડયેા. વિજળી વૃક્ષને સમૂળેા નાશ કરી જેમ પાતાળમાં વિલુપ્ત થઇ જાય, તેમ શંકર મદનને । સર્વથા નાશ કરી ત્યાંથી એકદમ અંતર્ધાન થઇ ગયા. અભિ- આ સધળુ જોઇને પાતી ભેાંડી પડી ગઇ. પિતાને લાષ વ્ય ગયેા જાણી હેને પેાતાના સુંદર દેહ ઉપર ધિક્કાર છુટયેા; અને સખીએ સમક્ષ થયેલેા આ ઉપહાસ જોઇ હેને વધારે શરમ લાગી. ખિન્ન મને તે ઘર તરફ વળી.

પતિનું આવું ભયંકર અવસાન જોઇ, રતિને એવેા સખ્ત આધાત લાગ્યા કે તે મૂર્છા ખાઈ ધરણી પર ઢળી પડી. કેટલીક વાર પછી હેની મૂર્છા શાંત થઈ એટલે તે ખેબાકળી ઉડી, ભસ્મના ઢગલા Gસામ છે. ભોયત ૩૪૫ માદરવા e Portal લાગી