આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૬૮ સંસ્કૃત સાહિત્યની કથાઓ ( વસંતતિલકા ) પ્રવૃત્તિ; અદૃશ્ય આમ વદતું રહી કાઇ પ્રાણી, કરતું શિથિલ મરવે રતિની વિશ્વાસ તે પર ધરી, તિને આશ્વાસી ત્યાં લલિત અમયી ગિરાએ. મધુએ, -- ૪૫ ( પુષ્પિતાગ્રા ) દુઃખ અવવિધ તણી જીવે છે વાટ, વિપદ થકી કૃશ માર↑ કેરી દાર; કિરણવિહીન કાન્તિ ચંદ્ર કેરી દિવસ વિષે, યમ રાત્રિમુખ કરી. ૮૬ પ્રકરણ ૪ : તપની પરીક્ષા માત્ર ઘેર આવ્યા પછી પાર્વતીને હિમાલય અને મૈનાએ આશ્વાસન આપી શાંત પાડી. પાર્વતીને મનમાં ખાત્રી થઇ હતી કે શકર જેવા અસાધારણ પુરુષને પતિ તરીકે મેળવવા માટે સાધારણ સેવા અસ નથી. મહાન કાર્ય સિદ્ધ કરવા માટે મહાન ભાગ આપવાની જરૂર હેાય છે. શંકરને પ્રેમ જિતવા માટે ઉગ્ર તપસ્યા સિવાય અન્ય માર્ગ નથી. માટે હેણે તપ આરંભવાને પેાતાનેા નિશ્ચય મેનાને કહી સંભળાવ્યા. મેના એક સ્નેહાળ માતા હતી. હેણે પુત્રીને છાતીસરસી ચાંપી કહ્યું: “ હેન, આપણા ઘરમાં ઘણાં યે દેવદેવીએ છે. નિરાંતે મની પુજા કર. હારે વળી તપ કરીને શું કરવું છે? ક્યાં ઋષિ મુનિએનું તપ, અને ક્યાં હારૂં કુમળું કમળ જેવું શરીર ! બેટા, ઘેર બેસી શંકરનું આરાધાન કરી. માતાનું વચન સાંભળી, પાર્વતી પેાતાના દૃઢ સકલ્પમાંથી લગાર પણ રંગી નહિ. વ્હેણે પેાતાનેા નિશ્ચય કાયમ રાખ્યા. હિમાલયે પણ પુત્રીને યોગ્ય નિશ્ચય જાણી હૅને તપ આરંભવા સમતિ આપી. હવે ઉમા હિમાલયના એક શિખર પર આવી, જેનું નામ પાછળથી ગૌરીશિખર’ પછ્યું. હેણે સેાના મેાતીનાં સર્વ આભૂષણેને ત્યાગ કર્યો, અને તપને ચેાગ્ય વલ્કલ વસ્ત્ર ધારણ કર્યું. મસ્તકે ૧. માર-કામદેવ, મદન. ૨. રાત્રિમુખની એટલે પ્રદેાષની,સધ્યાની વાટ ઝુએ છે, હેના સિવાય જ્યાં સુધી દિવસ હોય ત્યાં સુધી ચ કે ોાભતા નથી. Gana Stage al