આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૭૧
 

કુમારસ ભવ યાને તારકાસુરવધ ૧૭૧ મનસ્વી સ્ત્રીએ તપ કરે છેઃ પણ વિચાર કરતાં મ્હને તે કારણુ પણ હમારા વિષે જણાતું નથી. હમારી આકૃતિ એવી સામ્ય છે કે શાક તેા હેનાથી દૂર જ ન્હાસે. પિતાના ઘરમાં હમારૂં બરેાખર માન જળવાય એમાં કાંઇ શંકા રહેતી નથી. પારકાનું દબાણુ તા હમારા પર સંભવે જ કેમ ? સાપના મ્હાંમાં આંગળી ઘાલવી હેલ નથી. તે પછી યાવન કાળમાં સુશોભિત આભૂષણે દૂર મૂકી ઘરડી ડાશાને છાજે તેવું આ વલ્કલ વસ્ત્ર ધારણ કરવાનું શું યેાજન હશે? મ્હારી અલ્પમતિથી હેનું કાંઈ પણ પ્રયેાજન કળાતું નથી. ‘સ્વર્ગની કામના તેા હમને હાય જ શાની ? હિમાલયને પ્રદેશ દેવભૂમિ જ છે. જે પતિની કામના હોય, તે હેમાં કાંઈ તપની આવશ્યકતા નથી: રત્નને કાંઇ ગ્રાહક શોધવાની જરૂર હાય ખરી ? એ તે। ગ્રાહક જ હેને શેાધતેા આવે. હા, પણ હમે ઉન્હા નિ:શ્વાસ મૂકેા છે. તે ઉપરથી મ્હારા મનમાં શંકા થાય છે કે હમે પતિ મેળવવા આટલા પ્રયાસ કરી રહ્યાં છે. જો એમ જ હાય તે ખરેખર તે યુવાન ઘણા કઢાર હાવા જોઇએ, કે જે હમને આવી સ્થિતિમાં સડાવ્યા કરે છે. ચંદ્રની કળા જેવા આ હમારા દિવ્ય દેહને આમ વ્રતેાપવાસથી સૂકાતા જતે જોઈ કયા માનવીનું મન ખિન્ન ન થાય ? ખરેખર હમારા પ્રિય જન પેાતાના સાંદ ના મિથ્યા અભિમાનમાં છેતરાયા છે! હૈ ગૈરિ! કેટલા વખત સુધી આ હમારે। કુમળેા દેહ આમ સૂકાવ્યા કરશે ? હે પૂર્વાશ્રમમાં જે કાંઈ તપ પ્રાપ્ત કર્યું હાય, હેના અર્ધા ભાગનું કુળ હું હમને આપું છું, જેથી હમને હમારા ઇષ્ટ પતિ જલદીથી પ્રાપ્ત થાય. પણ પ્રથમ તે હું હેનું નામ જાણવા માગું છું.’ આ પ્રમાણે બટુકે હેની પાસેથી વાત કઢાવવા માટે યુક્તિ- પુરઃસર દલીલ કરી. પાર્વતીને હેના પ્રશ્નાને ઉત્તર આપતાં લા આવવાથી પાસે ઉભેલી પેાતાની સખીને હેણે આંખને ઈશારા કર્યો. તે ઉપરથી તે સખી ખેલવા લાગી “ હે સાધુ ! જો એ વાત સાંભળવાની હમારી ખાસ ઈચ્છિા જ હાય તેા હું કહું તે સાંભળે. આ મ્હારી સખી મહેન્દ્રાદિ દેવા અને દિક્પાલેાની અવજ્ઞા કરી, મદનને પણ ભસ્મ કરનાર પિનાકપાણિ શંકરને પતિ તરીકે મેળવવાની તપશ્ચર્યાં આદરે છે. ભસ્મીભૂત થયેલા કામદેવનું એક ખાણુ, જે ભગવાન શંકરે એક ભયંકર હુંકારથી પાછું કહાડયું Gandherde tal