આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૭૨ સંસ્કૃત સાહિત્યની કથાઓ હતું, તે અમારી સખીના હૃદયમાં સોંસરૂં ઉતરી ગયું છે. તે દિવસથી પિતાના ઘરમાં એને જરાયે શાંતિ વળતી નથી. ઘણી વાર શકરનું ચિરત્ર ગાતાં ગાતાં હેનેા કટ રૂંધાઇ જતા, શબ્દો ત્રુટક થઈ જતા અને આંખમાં અશ્રુની ધારા વહેવા લાગતી. આથી હેની કિન્નરી સખીએની આંખમાં પણ આંસુ ભરાઇ આવતાં. ઘણી વાર રાત્રે ઉધમાંથી ઝબકીને જાગી ઉઠી ‘ કયાં જાએ છે, નીલક ?’ એમ ખૂમેા પાડતી તે હાથ લાંબા કરી આલિંગન આપવા જતી. ઘણી વાર તે શકરની છખી ચીતરી એકાંતમાં વ્હેને પકા આપતી કે ' હને બધા લેાકેા સર્વજ્ઞ કહે છે, તે હારા પર પ્રેમાસક્ત થયેલી મ્હને તું કયમ એળખતા નથી ?' જ્યારે હેણે જાણ્યું કે હવે બીજે કાઇ માર્ગ રહ્યા નથી, ત્યારે હેણે પિતાની આજ્ઞા લઈ આ કઠોર તપસ્યાના આરંભ કર્યો. હેમાં યે હેણે સ્વહસ્તે રાપેલાં આ ઝાડાને પણ ફૂલેા આવી ગયાં. પરંતુ તે ખીચારીના મનેારથને હજી સુધી અંકુર સુદ્ધાં ફુટતે નથી. કયારે ભગવાનને કૃપાસ અમારી સખી પર ઢળશે એ કહી રાકાતું નથી. ’’ આ વચને સાંભળી મટુકના મનમાં અત્યંત હર્ષ થયા; પણ તે હનું બાહ્ય ચિહ્ન દર્શાવ્યા વિના તે આશ્ચર્યથી પાર્વતી તર ફરી પૂછવા લાગ્યાઃ કહે છે તે ખરૂં છે ? “ અરે બાલિકા ! આ હારી સખી મ્હારી મશ્કરી તે! નથી કરતી ને ?’’ માં સ્થાટિકની માળા હેને પ્રશ્ન સાંભળી પાર્વતી પેાતાના રાખીને કેટલીક વારે મેલી : “ હે દેવજ્ઞ બ્રહ્મચારી ! હું જે સાંભળ્યું તે સત્ય જ જે પદની ઈચ્છા કરૂં છું તે ઘણું ઉચ્ચ છે; અને તે પ્રાપ્ત કરવાનુ સાધન આ તુચ્છ તપ છે; છતાં તે દુરાશા મ્હારાથી છેાડી શકાતી નથી. મનુષ્યના મનેથને કાંઇ આંક હાય છે?’’ આ સાંભળી પેલેા બ્રહ્મચારી એકદમ બેલી ઉડ્ડયાઃ “ આહા ! શકરને તેા એળખ્યા. હેને મેળવવા તું આ બધા ખટાટાપ કરી રહી છે ? હારા મતને હું જરા યે અનુમેાદન આપી શકતા નથી. તું જરા તે વિચાર કરી જો કે લગ્નના કંકણથી શેાભા હારા સુકેામળ ઉતાય સાપથી વીંટળાતા હત પથી નોકળાયેલા શહેરના હાથમાં સૌદશને રહેશે કે નવવધની ટ