આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૭૩
 

કુમાર્સ'ભવ યાને તારકાસુરવધ ૧૭૩ સુશોભિત સાડી અને લેાહીથી ટપકતું હાથીનું ચામડું એ એને યોગ કદી સાંભળ્યા છે ? ફુલના ઢગલા પર ચાલવા યેાગ્ય હારા સુમાર ચરણના અળતાથી રંગાયલાં પગલાં ગંદી ગંધાતી શ્મશાનભૂમિમાં શોભે ખરાં કે ? શકરને આલિંગન આપતાં હારાં ચદનચર્ચિત સ્તન ઉપર શ્મશાનની ભસ્મ સ્ફુટશે એના કરતાં બીજું શું અયાગ્ય હાઇ શકે વારૂ ? તે ઉપરાંત, વળી ઐરાવત જેવા દિવ્ય હાથી પર એસવાને યોગ્ય એવી હને ઘરડા ગેાધા પર બેસીને કરતી જોઈ ખરેખર લાકાનું હાસ્ય ખાળ્યું રહેશે નહિ. વિશેષ શું કહું ? શ કરતું શરીર જુએ તે કપુ-ત્રણ તે આંખેા, કુળનું ઠેકાણું ન મળે, તે દિગમ્બર થઇને કરે છે તે પરથી હેની ધનસંપત્તિ તે સર્વ કાઇ જાણી શકે. હે સુંદર ! પરણનાર પતિમાં સ્વાભાવિક રીતે જે જે ગુણાની લેાકા આવશ્યકતા ધારે છે હેમાંના એક પણ ગુણ શકરમાં છે. ખરેા ? માટે, ભેાળી! મ્હારી શીખામણ માનીને હાર આ અયેાગ્ય મમ્મત છેાડી દે. કયાં અશુભ લક્ષણા શંકર અને ક્યાં શુભલક્ષણા તું ! ” શકરની આવી નિન્દા સાંભળતાં જ ક્રાધથી પાર્વતીને હાટ ધ્રુજવા લાગ્યા. હેણે ભવાં ચઢાવી બટુક તરફ એક ભય કર કટાક્ષ નાખ્યા અને કહ્યું : “ અલ્યા ! તું શંકરને બરાબર એળખે છે ?એળખતે હાય તે આમ ખેલે નહિ. ભૂખ લેાકા મહાત્માઓનાં લેાકાત્તર ચિરા સમજી શકતા નથી. ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટપરિત્યાગ તરફ દિષ્ટ રાખનારા સંસારી જને! માટે શુભાશુભ જેવાની અપેક્ષા રહે છે. પરંતુ જે સમગ્ર જગતને આશ્રયભૂત છે, હેતે મગલ શું અને અમ ગલ શું ? તે અકિંચન છતાં સંપત્તિને દાતા છે; શ્મશાનવાસી છતાં ત્રિલેાકનાથ છે; ભયંકર છતાં શિવ ( કલ્યાણપ્રદ ) કહેવાય છે. અહા ! શંકરના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખનાર જગતમાં કાઇ છે ખરેા ? તે તે વિશ્વમૂર્તિ છે. હેમના દેહ ઉપર આભૂષણે! અગર સહાય, રેશમી વસ્ત્ર અગર ગજચ` પણ હાય ! તે ખપ્પર રાખે અગર ઈન્દુ ધારણ કરે ! હવે ખબર છે કે તાવ નૃત્ય વખતે હેમના અંગ ઉપરથી ખરતી ભસ્મનાં રજકણા દેવલેાકા મસ્તકે લગાડી પેાતાને કૃતકૃત્ય માને છે ? ઐરાવત હાથી ઉપર બેસનાર ઇંદ્ર પણ હેમના ચરણમાં મસ્તક મૂકી પેાતાને પવિત્ર થયેા માને છે. Gandhi Heritage Portal