આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૭૯
 

કુમારસંભવ યાને તારકાસુરવધ ૧૭૯ ઉપરને સુંદર મુકુટ બની ગયું, શરીરે વાટેલું ચ એકદમ રગ- એરંગી રેશમ વસ્ત્ર બની ગયું; લલાટમાં આવેલું અગ્નિમય નેત્ર એકાએક કેસરી તિલક બની રહ્યું; શરીરે લટકેલા સૌ ભિન્ન ભિન્ન આભૂષણુના રૂપમાં ફેરવાઇ ગયા, માત્ર હેમના મણિએ એમને એમ ચળકતા રહ્યા. આ પ્રમાણે અનેક રીતે સુસજ્જિત બની પોતાના ચળકતા ખડ્ગમાં શકર ભગવાન મ્હાં જેવા લાગ્યા. ત્યાર બાદ અનેક ચકચકત અલંકારોથી સુશોભિત અનેલા શુભ વૃષભ ઉપર આરૂઢ બનેલા શકરને લઈ જાન ચાલવા માંડી. વઘાડે! ચાલતાં જ હિંદ- શ્વર તથા ગણેા શંખેા અને તુરએ અજાવવા મડયા. આ અભેદી ધ્વનિ સાંભળીને એક પછી એક દેવા ભગવાનના સાજનમાં ઉપસ્થિત થયા. પ્રથમ નારાયણે આવી એક નવીન સુંદર છત્ર અણુ કર્યું. ત્યાર બાદ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વગેરે દેવા, સર્ષિએ, તથા મહિર્ષએ પણ આવી પહોંચ્યા. હાસ્યપૂર્વક મસ્તક હલાવી શકર ભગવાને વ્હેમને સત્કાર કર્યાં. વધેડાની છેવટમાં માતૃકાએ તથા મહાકાળી દેવી ચાલવા લાગ્યાં. ઘેાડી વારમાં વરઘોડા આષધિપ્રસ્થમાં આવી પહોંચ્યા. અનેક પતા સાથે હિમાલય હેમનું સ્વાગત કરવા માટે સામે આવ્યા. દેવવૃંદ અને પર્યંતવૃંદ સામસામે આવેલા એ સમુદ્ર જેવા શેાભવા લાગ્યા. વધેડે શહેરમાં થઈ રાજમહેલ તરફ વળ્યા. માર્ગોમાં વરરાજાને નીરખવા માટે પ્રત્યેક ઘરનાં ખરીબારણાંમાં આતુર સ્ત્રી પુરુષા અને બાળકૈા ખડકાઇ ગયાં હતાં. તેએ સધળાં એકી ટશે શકર સામે જોઇ રહ્યાં હતાંઃ જાણે સર્વ ઇંદ્રિયા ચક્ષુરિન્દ્રિયમાં જ વસી ન હાય ! કેટલીક સ્ત્રીએ કહેવા લાગીઃ “ ખરેખર સુકુમાર માએ ભાષણ તપ આવ્યું હતું એ યેાગ્ય જ છે. આવા અસામાન્ય નરનું દાસીપણું પણ દુ ભ છે, તે પત્નીપણું તે કયાંથી જ મળે ? ખરે- ખર, આવું સુંદર યુગલ રચાયું ન હેાત તેા પ્રજાપતિએ ઉત્પન્ન કરેલી આ સુંદર મૂર્તિએ નિષ્ફળ જાત. કામદેવનું શરીર શકરે ખાળી નાખ્યું એ વાત અમારા માન્યામાં આવતી નથી. અમે તે Gandhi