આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અભિનય વિદ્યા=હાવભાવ કરવાની કળા અને હેનું શાસ્ત્ર. અન્યના=પ્રાના, અમેાધ=નિષ્ફળ ન જાય તેવું, ચાસ. આયાસ=મહેનત, પ્રયત્ન. અવમાનના=તિરસ્કાર, અપમાન. અર્વાશષ્ટ=ાકી. અવસાન=મરણ, અવિરત=સતત, અટકયા સિવાય. અવ્યક્ત=સ્પષ્ટ દેખી શકાય નહિ તેવું. અસંગત=અયાગ્ય. અળતા=અલકતક, લાખનેા રસ જે પ્રાચીન કાળમાં સ્ત્રીએાના પગના તળીએ શણગાર તરીકે ચેપવામાં આવતા. આકલન=ગ્રહણ, શીખવું તે. આમરણાન્ત=મરણ સુધી. આ નાદ=દુ:ખીનેા અવાજ. આ પુત્ર=સસરા (આ`)નેા પુત્ર, અર્થાત્ પેાતાને સ્વામી. આલેખેલા=ચીતરેલા. ઉત્કંઠાવિનેાદ એચેની દૂર કરવી તે. ઉદ±=ઉદક-કુમ્ભ; પાણીને ઘડા મત્રી, હેમાંથી જળ પીવરાવ- વાથી ઝેરી પ્રાણીના શની અસર નાશ પામે છે એમ સામાન્ય માન્યતા છે. ઉદાત્ત=ઉચ્ચ. ઉદાસીન=વિક્ત. ઉદાસીન પુરુષ=સાંખ્ય તત્ત્વજ્ઞાનમાં જગતની ઉત્પત્તિમાં ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ’ એ ઉભયને કારણરૂપ માનેલાં છે. પુરુષ ઉદાસીન પણ ચેતનમય છે, જ્યારે પ્રકૃતિ (અર્થાત સત્વ, રજસ્ અને તમસ એ ત્રિગુણની સામ્યાવસ્થા) જડ છે. જ્યારે પુરુષ અને પ્રકૃતિ એ ઉભયને સન્નિક થાય છે, ત્યારે પ્રકૃતિમાં અર્થાત્ ત્રિ- ગુણુની સાભ્યાવસ્થામાં ક્ષેાભ થાય છે અને હેમાંથી ત્રિગુણા- ત્મક વિશ્વ ઉત્પન્ન થાય છે. આ રીતે પુરુષ નિષ્ક્રિય રહે છે અને પ્રકૃતિ સક્રિય (અથવા પ્રવર્તક) અને છે. આ સાંખ્ય તત્ત્વજ્ઞાન દ્વૈત (ખે તત્ત્વ-પુરુષ અને પ્રકૃતિ) ઉપર રચા- રીતે Gandhi Heritage Portal