આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩ યેલું છે, અને તે પદ્ધ નેામાં સૌથી જૂનામાં જૂનું મનાય છે. હેના પ્રણેતા કપિલમુનિ છે. આગળ જતાં, આ તત્ત્વા એક જ બ્રહ્મનાં શ્વિર અને માયા એમ બે સ્વરૂપે છે, એમ ઘટાવવાથી અદ્વૈત તત્ત્વજ્ઞાનને જન્મ થયો. ઉન્નત=ઉચ્ચ. ઉપમાન દ્રવ્યાજેની સાથે સરખામણી કરવામાં આવે છે તે વસ્તુઓ. ઉપમા અલંકારમાં ચાર બાબતે હાય છે: ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ. દાખલા તરીકે, આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં ‘મુખ’ એ સરખાવવાની વસ્તુ અર્થાત્ ‘ઉપમેય' છે. મુખની સરખામણી ચ સાથે કરેલી છે, માટે ચંદ્ર તે ‘ઉપમાન'. મુખને ચદ્ર સાથે કી ખબતમાં સરખાવ્યું ? તેજ, શ્વેતતા અગર ગેાળપણું એ ગુણા મુખ અને ચંદ્ર ઉભયમાં સામાન્ય છે, માટે તે સાધારણ ધર્માં ' કહેવાય છે. આ વાકયમાં ‘સાધારણ ધર્મ’ અધ્યાહાય રહેલા છે. ‘જેવું’ એ શબ્દ વડે સામ્ય બતાવી શકાય છે, માટે તે ‘ઉપમાવાચક શબ્દ' કહેવાય છે. ઉપહાસહાસ્ય, મશ્કરી. ઉપાવર્તન=ગુરુને ઘેર વેદાધ્યયન પૂર્ણ કરી ઘેર પાછા આવવાની ક્રિયા. સાળ અથવા ચાવીસ સંસ્કારામાંને આ એક સંસ્કાર છે. જુએ ‘જાતકર્મ’ અને ‘સ્નાતક.’ ઊર્ધ્વગામી–ઉંચે જનાર. ઋતુસ્નાતા=સ્ત્રીઓને દર માસે જે રૌદ્રાવણ (અડકાવ) થાય છે હેને ‘ઋતુ' કહે છે. ઋતુના ચાર દિવસ પછી જેણે સ્નાન કરેલું છે તેવી સ્ત્રી ઋતુસ્નાતા કહેવાય છે. ઋતુસ્નાન કર્યાં પછી પતિએ ભાૉંગમન કરવું જોઇએ, નહિ તે હેને ( પતિને ) પાતક લાગે છે એમ ધર્મશાસ્ત્રામાં જણાવેલું છે. એકાવલી=એક સેરવાળી મેાતીની માળા. કહાણી=કથાનક, કથા. કંચુકી=સેવક; રાજાના અંતઃપુરમાં રાખવામાં આવેલે સેવક. સ્વાભાવિક રીતે તે વૃદ્ધ ગુણવાન બ્રાહ્મણ હોય છેઃ અંત:પુરષો વૃદ્ધો વિકો સુનનળાયિતઃ । સવજાચાર્ય-રાહ: તંઘુઝૌમિષીયતે Gandhi Heritage Portal