આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા આ વખતે રાજાના વેશ તદ્દન સાદા હતા. હેણે પેાતાના વાળ લતા વડે ઉંચા બાંધ્યા હતા, અને હાથમાં ધનુષ્માણ લીધું હતું, જાણે કે જંગલનાં હિંસક પશુઓને ઉચ્છેદ કરવા તત્પર થયેા ન હાય ! છતાં પણ હેતુ રાજતેજ અને અંતકરણનાં દયા તા પ્રેમ છૂપાય તેમ ન હતાં. હરણાંનાં ટોળાં નિર્ભીય થઇને આંખેા ફાડી ફાડીને હેના તરફ ોઇ રહેતાં. અનેક પ્રકારનાં પક્ષીએ મધુર ફલ- વ કરીને રાજાને આવકાર આપતાં હતાં ! તે અરણ્યમાં થઇને જતે ત્યારે ક્ષે। અને લતાએ હેના પર પુષ્પવૃષ્ટિ કરતાં! વાંસનાં ઝુંડામાં પવન ભરાવાથી એક જાતનું સંગીત પેદા થતું, તેથી એમ લાગતું કે વનદેવીએ હેનાં યશગાન ઉચ્ચસ્વરે ગાઇ રહી હતી ! અનેક ઝરાએમાં થઇને વાતા શીતળ પવન, પુષ્પાના સંસમાં આવી સુગંધમય બની, તાપમાં તપેલા રાજાને આનંદ ઉપજાવતા. આ પ્રમાણે અનેક રીતે વિનેદ કરતા રાજા તથા નન્દિની સાયકાળે આશ્રમ તરફ આવવા નીકળ્યાં. અરણ્યનાં સાયકાલીન મને- હર દશ્યા જોતાં જોતાં બન્ને જણ તપાવનમાં આવી પહોંચ્યાં. રાણી સુદક્ષિણા ગન્ધમાલ્ય અને અક્ષત લઇને ગાયની પૂજા માટે આવીને ઉભી રહી હતી. હેણે યથાવિધિ ગાયની પૂજા કરી; અને પેાતાના વાછર્ડાને જોવા માટે ઉત્સુક થયેલી ગાયે શાંત ઉભી રહીને પ્રજાને સ્વીકાર કર્યો એ જોઇ રાજદ પતીને અયાનદ થયા. રાજા અને રાણી બન્નેની વચ્ચે ઉભેલી રાતી ગાય, રાત્રિદિવસની મધ્યમાં આવેલી સંધ્યા માફક શાભવા લાગી. પછી ત્રણે જણ આશ્રમમાં પહોંચ્યાં. રાજ- દંપતીએ ગુરુ અને ગુરુપત્નીના પાદસ્પર્શ કર્યો અને સાયવિધિ સમાપ્ત કરી, ફરીથી ગાયની સેવામાં તત્પર થયાં. ગાયના ઉંઘી ગયા પછી, તેએ પણ પેાતાની પકૅટીમાં જઇ ઉંઘી ગયાં અને નિયમ પ્રમાણે પ્રાત:કાળમાં યાં. આ ક્રમથી રાજદ પતીએ એકવીસ દિવસ સુધી ગાયની અનન્ય ભાવે સેવા કરી. બાવીસમે દિવસે રાજાની પરીક્ષા કરવાની ઇચ્છાથી નન્દિની અરણ્યમાં ચરતાં ચરતાં ગંગાના મૂળ આગળ હિમાલયની એક ગુફામાં પેઠી. નન્દિનીને કાઈ પણ હિંસક પશુ ઇજા કરી શકે તેમ નથી એવી રાજાની ખાતરી થયેલી હાવાથી તે ગાય તરફ ધ્યાન ન આપતાં પતની નૈસર્ગિક શાભા તેવામાં ગૂંથાયલ હતા. એટલામાં એક સિંહે આવી નન્દિની ઉપર ત્રાપ મારી. આથી નન્દિનીએ Heritage Portal Gandhi