આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાએ લાગ્યાઃ “ હે મૃગેન્દ્ર ! હમે ભગવાન શંકરના સેવક છે।, તેથી હું જે કહેવા માગું છું તે પહેલેથી જાણી ગયા તે! હશેાજ, અને તેથી મ્હને ઉપહાસને પાત્ર પણ ગણશે. ભગવાનની આજ્ઞા હું માથે ચડાવું છું, પરંતુ મ્હારા ગુરુનું સર્વસ્વ, આ નન્દિની, હેને મ્હારી આંખ તળે વિનાશ થતો હું સહન કરી શકે નહિ. માટે મ્હારી નમ્ર પ્રા ના એ છે કે હમારી ક્ષુધાની શાંતિ આ મ્હારા દેહ વડે કરી મહર્ષિની ગાયને મુક્ત કરેા.આથી ગાય પણ સુરક્ષિત રહેશે અને હમારી ભૂખ પણ મટશે.’’ રાજાની પ્રાના સાંભળી સિંહ જરા હસ્યા અને ફરીથી કહેવા લાગ્યાઃ “ રાજન્ ! હમને શું કહેવું? આ એક ગાયની ખાતર હમે કેટલું બધું સમર્પણ કરવા બેઠા છે? આવડું મ્હારું સામ્રાજ્ય, ખુલ્લ યાવન, અને આવું મનેહર શરીર ! ખરેખર હમારી મતિમાં ભ્રમ થયા છે! અગર વ્હે હમારા અંત:કરણમાં પ્રાણી માત્ર માટે દયા ઉત્પન્ન થતી હાય, તે હું હમને જણાવું છું કે અહીં પણ હમે ભૂલ કરેા છે. કારણ કે હમારા દેહાણુથી માત્ર આ એકજ ગાય જીવી શકશે. તે કરતાં જો હમે જીવતા રહેશે તેા કેટલાયે કાળ સુધી અનેક પ્રાણીએને દુ:ખમાંથી બચાવી શકશે. અગર જો, મહર્ષિના કાપથી હમે હીતા હા, તે ખરેખર એના કરતાં ખીજી હલકી ભીતિ હોઈ શકે નહિ; કારણ કે મહર્ષિને બીજી સેકડા ગાયા આપશે। એટલે એમને ક્રાધ તરત શાંત થઇ જશે. માટે રાજન! મ્હારી એટલી વિનંતી છે કે અનેક કલ્યાણાને ઉપભાગ કરનાર આ હમારા તેજસ્વી દેહનું કાઇ પણ પ્રકારે રક્ષણ કરવું એ હમારેા પ્રથમ ધર્મ છે.’ સિંહનાં આવાં લલચાવનારાં વચનેા સાંભળીને રાજા પેાતાના નિશ્રયમાંથી જરા પણ ડગ્યા નહિ. ઉલટું, ગાયને દયામણે! ચહેરા અને ‘મ્હને અચાવેા’ એમ જાણે કહેતી હેાય એવી હેની આંખે જોઇને, રાજાને દયાભાવ વિશેષ આ થયેા તથા નિશ્ચય વિશેષ દૃઢ થયા. હેણે સ્પષ્ટતાથી સિંહને જણાવ્યું: “ હૈ કેસરન્ ! જગતમાં ‘ક્ષત્રિય’ કાંઈ વ્ય કહેવાતા નથી. ક્ષતાતૂ ત્રાયતે કૃતિ ક્ષત્ર । ‘ક્ષત’ એટલે ‘વિનાશ.’ તેમાંથી બીજાનું રક્ષણ કરે માટે તે ક્ષત્રિય કહેવાય છે, જે મ્હારૂં વન આથી વિરુદ્ધ હાય, તે મ્હને ધિક્કાર છે ! આવા ગેઝારા જીવતરથી મરણ બહેતર છે. પ્રતિ કલકિત થઈ પછી રાજ્ય શા કામનું? વળી હમે કહ્યું કે મર્ષિને સેકડા ખીજી ગાયા આપ- વાથી હેમને ક્રોધ શાંત થઇ જશે. પણ ના. અહીં હમારી Gandhi Heritage ૯ ભુલ Portal