આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૦ સંસ્કૃત સાહિત્યની સ્થા રણુ ગાયની માફક દૂધ જ આપી શકું છું એમ નથી, હું તે સ્વય કામધેનુ છું, ઇચ્છિત વરદાન આપી શકું એમ છું. માટે હારી ઇચ્છા હોય તે વર માગ.’ આમ એલતાં ખેલતાં ગાયના મ્હોટા આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. હવે રાજાના હને પાર રહ્યા નહિ. હેણે બે હાથ જોડી નમ્રતાપૂર્વક યાચના કરીઃ “ માતુશ્રી ! જે હમે ખરેખર પ્રસન્ન થયાં હા, તે। સુદક્ષિણાને પુત્રને પ્રસવ થાય એમ કરા. ,, “ વત્સ ! જા, હારા મનેારથ પરિપૂર્ણ થશે. માત્ર મ્હારૂં દૂધ એક પડીયામાં ભરીને પી જજે,’ નન્દિનીએ પ્રસન્ન મનથી કહ્યું. આ પ્રમાણે પેાતાના મનની ઇચ્છા પાર પડયાથી રાજા આનદિત થતા થતા ગાય સાથે સાંજે પાછા ફર્યાં. રાજાના ચહેરા ઉપરથી જ મહર્ષિ તથા રાણી સમજી ગયાં હતાં, તે પણ વ્હેણે સઘળી હકીકત સવિસ્તર કહી. પછી ગુરુની આજ્ઞા લઇ, વાછરડાને પીતાં તથા યજ્ઞ- વિધિમાં ઉપયેાગમાં લીધા પછી બાકી રહેલું દૂધ રાજા પી ગયા. બીજે દિવસે સવારમાં ઉડ્ડી વ્રતનાં પારણાં કર્યા અને રાજદ’પતી હેામના અગ્નિની, મહર્ષિતી, ઋષિપત્ની અરુન્ધતીની તથા સવસા ન્દિનીની ધણા ભક્તિભાવથી પૂજાઅર્ચો અને પ્રદક્ષિણા કરીને આન દિત થઇ રાજધાની તરફ જવા નીકળ્યાં. રાજધાનીમાં પ્રજાએ આખા નગરને તારણ તથા ધ્વાપતાકાથી શણગારી મ્હાટ! ટામાથી રાજદ'પતીને અભિનદન આપ્યું. 666115 પ્રકરણ ૨ જી રહ્યુ થેડા જ સમયમાં સુદક્ષિણાને ગર્ભ રહ્યા. હેના શરીરમાં કૃશતા તથા પીકાશ આવવા લાગ્યાં. પ્રથમ, હેને વૃત્તિકા વિષે દેહદ ઉત્પન્ન થયું, આથી જાણે તે એમ સૂચવવા માગતી હેાય કે હેને ભાવી પુત્ર પૃથ્વીનેા અનન્ય ભેાક્તા થશે ! રાણીનાં દેહદો વિષે રાજા વારંવાર હેની સખીએને પૂછપરછ કરતા, અને જે જે પદાર્થોની હેને ઈચ્છા થતી તે તે તરત જ મગાવી આપતા. ત્રણે લાકમાં એવી કોઈ પણ વસ્તુ ન હતી કે જે દિલીપ રાજાને ન મળી શકે. કૃશતા Gdઅને દયા પાસે પાસે પાછો થતાં સુગમાં આવામાં પતાવ