આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૬ સંસ્કૃત સાહિત્યની સ્થા પુણ્યદાનથી વ્હારી લીધેલી આપની અકિંચન અવસ્થા ખરેખર વિશેષ શેાભી ઉઠે છે. આપશદ્ ઋતુના મેઘ જેવા સ્વચ્છ હેાવાથી હું આપની પાસે યાચના કરવા અશક્ત છું, બીજા કાઇ દાનેશ્વરીને ખેાળી કાઢી હું મ્હારે! મનેારથ પૂર્ણ કરીશ. એમ કહી વરતન્તુ- શિષ્યે ઉવા માંડયું. રાજાએ વિનયપૂર્વક બ્રાહ્મણને અટકાવ્યા અને પૂછ્યું: “ હે વિદ્વાન્ ! આપને શું જોઇએ છે? ગુરુદક્ષિણા આપવાની હેાય તે તે કેટલી છે તે કૃપા કરી મ્હને જણાવેા. એક યાચક રઘુ પાસેથી નિરાશ થઇને અન્ય રાજા પાસે ગયા’ એ અપયશ મ્હને મર તુલ્ય થઈ પડે. હું કેાઇ પણ રીતે આપની ઈચ્છા પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ. ’’ રાજન્ ! વાત એમ બની કે વિદ્યાભ્યાસ સમાપ્ત કરીને હું ગુરુજી પાસે રજા લેવા ગયા. તે વખતે યથાશક્તિ ગુરુદક્ષિણા માગવા માટે મ્હેં હેમને વિજ્ઞપ્તિ કરી, મ્હારી અકિંચન અવસ્થાથી તેએ શ્રી સંપૂર્ણ પરિચિત હતા, તથા મ્હારી અતિશય ભક્તિથી હેમને પૂ સતેાષ થયા હતા, તેથી હેમણે કાઇ પણ પ્રકારની ગુરુદક્ષિણા લેવા ના કહી. તે પણ, ગુજ્જને કાંઇ પણ દક્ષિણા આપવી એવેા મ્હેં નિશ્ચય કરેલેા હેાવાથી હે હેમને વારંવાર આગ્રહ કર્યો. આથી ગુસ્સે થઈ હેમણે આજ્ઞા કરી કે તું મ્હારી પાસેથી ચાદ વિદ્યા શીખ્યા છે, માટે ગુરુદક્ષિણા તરીકે ચાદ કરોડ રૂપિઆ આપ. હેમની આજ્ઞા માથે ચઢાવી હું આપની પાસે આવ્યો છું. ” કૌસે જણાવ્યું. રાજાએ બ્રાહ્મણને ધીરજ આપીને કહ્યું: ‘ હમે ગભરાશે નહિ. એ ત્રણ દિવસ મ્હારે ત્યાં રહી આતિથ્ય સત્કાર ગ્રહણ કરશે. દરમ્યાનમાં હું એટલું ધન લાવવા પ્રયત્ન કરૂં છું. >> C આ પ્રમાણે રાજાએ બ્રાહ્મણને ધીરજ આપી પોતાના ઘરમાં રાખ્યા. લેાકા પાસેથી કર પણ પહેલેથી ઉધરાવી લીધેલા હતા, એટલે હેમને ત્રાસ આપવૈા નિરર્થંક ગણી, રઘુએ સપત્તિના અધિષ્ઠાતા કુબેર ઉપર સ્વારી કરવાને નિશ્ચય કર્યો. સિદ્ધે આપેલા મંત્ર વડે માન કર્યાંથી રાન્તને એટલી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે તે પેાતાના રથ સમુદ્રને તળીયે, આકાશમાં કે પંત ઉપર, ગમે ત્યાં, લઈ જઈ શકતા. તેથી સધ્યાકાળે શસ્ત્રસ્ત્રથી રથને સજ્જ કરી, પ્રાતઃકાળમાં એર ઉપર ચઢાઈ કરવાના નિશ્ચય કરી રાજા રાત્રે સૂઇ ગયા. GO, ..