આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૧૭
 

વશ સવારમાં રાજા વહેલા ઉચે તેવામાં કાષાગારના અધિકારીએ હેતી પાસે દોડતા આવ્યા અને નમન કરી જણાવ્યું: “ મહારાજ ! આપણા કાગૃહમાં આખી રાત સુવની વૃષ્ટિ થયાં કરી છે, અને તેથી કરીને કાહાર ઠેઠ સુધી ભરચક ભરાઇ ગયેા છે. ' આ પ્રમાણે સેવકાના શબ્દો સાંભળી રાજા સંતુષ્ટ થયા અને કોલ્સ પાસે જઈ વ્હેને કાષાગારમાં લઇ ગયા, તથા ચાદ કરોડ રૂપિયાને બદલે સઘળુ ધન હૅને અણુ કર્યું. બ્રાહ્મણે યાદ કરેાડ ઉપરાંત એક પાઇ પણ લેવાની ચેાકખી ના પાડી. રાજા પણ આગ્રહમાં કાચે પડે તેવા ન હતા. બ્રાહ્મણની નિ:સ્પૃહતા અને રાજાની ઉદારતા જોઇ અયાપ્યાનાં પ્રત્યેક સ્ત્રીપુરુષને આનંદ તથા આશ્ર ઉપજ્યાં. અંતે, આ અપૂર્વ યુદ્ધમાં રાજાને વિજય થયા. હેણે સઘળુ ધન સેકડા ઉંટ અને ખચ્ચર ઉપર લદાવીને બ્રાહ્મણની સાથે મેકલ્યું. જતાં જતાં બ્રાહ્મણનાં નયતામાં હનાં અશ્રુ ટકટકી રહ્યાં. તે ગદ્- ગદ્ કઠે એલ્યુાઃ “રાજન ! આપના જેવા શીલવાન રાજાને પૃથ્વી અનર્ગળ પાક આપે એમાં શી નવાઇ ? જ્યારે આપ સ્વ માંથી પણ સુવર્ણવ્રુષ્ટિ કરાવી શકેા છે, તે પછી આપના પ્રભાવ વિષે મ્હારા જેવા ક્ષુદ્ર બ્રાહ્મણ શું કહી શકે? આપને હું શે। આશીર્વાદ આપું? આપની પાસે કાઈ પણ જાતની ન્યૂનતા હું જોઇ શકતે નથી. મ્હારા અંતઃકરણની એટલી જ પ્રાર્થના છે કે આપને રૂપગુણસંપન્ન આપના જેવા જ સુપુત્રની પ્રાપ્તિ થાએ ! ’’ આમ એલી વરતન્તુ- શિષ્ય કાત્સ ચાલતા થયા. પ્રકરણ ૩ જી અજ [.. થોડાજ સમયમાં રઘુરાજાને ત્યાં પુત્રજન્મને મહેાત્સવ ઉજ- વાયા. પુત્રને જન્મ બ્રાહ્મ મુર્તમાં થયા હતા, માટે બ્રહ્માના એક નામ ઉપરથી પુત્રનું નામ પણ ‘અજ’ રાખવામાં આવ્યું. એક દીવા- માંથી પ્રકટાવેલા ખીજા દીવામાં જેમ જરા પણ તફાવત પડતા નથી, તેમ રઘુ અને અજમાં પણ લગારે તફાવત જણાતા નહિઃ એક જ તેજ, એક જ આકૃતિ, એક જ શક્તિઃ જાણે કે રઘુએ ક્રીથી ન્હાના સ્વરૂપમાં અવતાર લીધેા હોય ! અજની બુદ્ધિ અને સ્મરણશક્તિ Gandhi Heritage Portal