આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૮ સંસ્કૃત સાહિત્યની સ્થા પણ તેવી જ તીવ્ર હતી. હેણે થાડા વખતમાં સર્વ વિદ્યાએને સાર ગ્રહણ કરી લીયેા. હવે અજ ભુવાનીમાં આવ્યા. એક દિવસે એક દૂત આવીને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યાઃ · મહારાજ ! વિદ દેશના રાજા @ાજે પેાતાની હૅન ઇંદુમતીને સ્વયંવર આરંભ્યા છે, અને ત્યાં કુમારને પધારવા માટે આમત્રણ આપવા આવ્યેા છું.” એમ કહી તે ક્રીથી પ્રણામ કરી ચાલતે થયા. રઘુરાજાએ પુત્રને વિવાહયેાગ્ય જોઈ સ્વયંવરમાં જવાની રજા આપી, અને એક મ્હાટી સેના સાથે હેને વિદાય કર્યો. મા લાંબે હતા, એટલે ઠેકઠેકાણે પડાવ નાંખીને રાતવાસા તથ્થુમાં રહેવાનું થતું. એક વખતે નર્મદાના કાંઠા ઉપર પડાવ નાંખી સઘળું સૈન્ય પડયું હતું, તેવામાં નદીમાં એક બાજુએ ભ્રમરનું ટાળું ગુજારવ કરતું કરતું ચક્કર ચક્કર ફરતું હતું. ઘેાડી વારમાં એ જગ્યાએ એક મદઝરતા હાથીએ પાણીમાંથી ડેક ઉંચુ કર્યું. તે સૂંઢને ઉંચી નીચી હલાવતે, ડાલતે ડાલતા, નદીના તરંગા- માંથી પેાતાને રસ્તો કાપવા લાગ્યા. એના હેલાથી નદીને પ્રવાહ તટ સાથે અથડાઇને ઉછળતેા. અંતે, શેવાળ તથા ન્હાના ન્હાના છેડ- વાનું એક મ્હાટું જાળુ છાતીથી ધકેલતેા ધકેલતે તે નદીકાંઠે આવી પહોંચ્યા. જળમાં ડુબકી મારીને તે આવ્યા હતેા, તેથી એના મદનાં ઝરણેા ધેાવાઇ ગયાં હતાં, પરંતુ સૈન્યના હાથીએને જોતાં જ હેના ગંડસ્થળમાંથી ફરીથી મદના પ્રવાહ કરવા લાગ્યા. આ મર્દાન્મત્ત માતંગ સૈન્યની છાવણીમાં ઘૂસ્યા અને આમ તેમ દોડવા લાગ્યા. હેના મદની કટુવાસ લીધાથી સૈન્યના હાથીએ પણ ભયંકર ત્રાડ પાડી મ્હાવતેાના અંકુશમાંથી ન્હાસવાને ભયંકર પ્રયત્ન કરવા લાગ્યા. ભયના માર્યાં ધાડાએ દોડાદોડ કરવા લાગ્યા. કેટલાક થ ભાંગી ગયા; યાહાએ સ્ત્રીએનું રક્ષણ કરવા દોડવા લાગ્યા. આ રમખાણની ખબર પડતાં યુવરાજ બહાર નીકળ્યા, અને યુદ્ધ સિવાય અન્યત્ર હાથીને મારવાને શાસ્ત્રનિષેધ હોવાથી હેણે ધીમેથી પેલા જંગલી હાથી ઉપર ખાણ છેડયું. હાથીના કુંભસ્થળમાં બાણ વાગતાં જ તે પડયા, અને હૅને સ્થાને એક તેજસ્વી અને મનેાહર કાંતિવાળા ગધ આવીને ઉભેા. હેણે અજને સ્વર્ગીય પુષ્પથી વધાવ્યા, અને નમસ્કાર કરી કહ્યુઃ “ મહારાજ ! હું ગધપતિ પ્રિયદર્શીનનેા પુત્ર Gandhi Heritage Portal