આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૨૨ સંસ્કૃત સાહિત્યની કથાએ અને કાના અંતઃકરણમાં અસદ્ વિચાર ઉત્પન્ન થાય કે તરત કાર્તવીર્ય ધનુણ્ સાથે ત્યાં હાજર થયેલા જ, જાતા. આ પ્રમાણે હેમણે પ્રજાના માનસિક દષા પણ જડમૂળથી ઉખેડી નાંખ્યા હતા. હેમણે રાવણ જેવાને પણ પાતાના બન્ધનાગારમાં કેદ કર્યો હતેા. એવા મહા પ્રતાપશાલી કા વીના વશમાં આ મહારાજનેા જન્મ થયેલા છે. હેમનું નામ પ્રતીપ. ‘ લક્ષ્મી સ્વભાવે ચચળ છે એ લક્ષ્મીની કલંક–કાલિમા એમણે ધોઈ નાંખી છે. ક્ષત્રિયકુલશત્રુ મહાપ્રતાપી જામદગ્ન્યને પરશુ એમના કંઠમાં પુષ્પની માફક પડે છે. અગ્નિદેવ તરફથી એમને એવું વરદાન મળેલું છે કે ‘ હમારા નગરને જીતવા આવનાર શત્રુને હું સ્વયં બાળીને ભસ્મ કરી દઇશ. ’ રાજકન્યા ! જે નર્મદા તટને આનંદ લૂટવા હોય, તે મહારાજની માહિષ્મતી નગરીનું ભૃણ થાઓ. ’’ એ રાજા પણ રાજકન્યાને પસંદ પયેા નહિ. બીજા રાજ પાસે આવી સુનન્દા કહેવા લાગી; “આ ચૂારસેન દેશના મહારાજા સુષેણુ. તેએ નીપવંશના કહે- વાય છે. પેાતાના પવિત્ર આચારથી તેએ ઉભય કુળના દીપક થઈ રહ્યા છે. હેમનાં યોગાન પૃથ્વી ઉપર ભાટચારણા કરે છે, એટલું જ નહિ, પરંતુ સ્વાગધ-કિન્નરા ઈંદ્રસભામાં ઉચ્ચ સ્વરે ગાય છે. હેમના પ્રતાપી તેજની અનુપમ શીતળતા હૈમના રાજભવનમાં પ્રસરી રહી છે, જ્યારે તે જ તેની અસહ્ય ગરમી શત્રુકુળમાં જામી ગઇ છે. હેમના અંતઃપુરની રાણીએ જ્યારે યમુનામાં વિહાર કરે છે, ત્યારે હેમનાં સ્તન ઉપર ચર્ચલા ચંદનથી યમુનાપ્રવાહનેા એક ભાગ શ્વેત બની જાય છે. ગરુડના ભયથી ન્હાસી આવી યમુનામાં રહેનારા કાલિનાગે આપેલા એક તેજસ્વિ મણિ પહેરી જ્યારે સુષેણ રાળ બહાર નીકળે છે, ત્યારે કૈાસ્તુભ ધારણ કરનાર કૃષ્ણને પણ લઈ આવતી હશે! હે દેવ ! આવા રાજાને મેળવવાથી વૃન્દાવનની હરિયાળી ભૂમિમાં વિહાર કરવાનું ભાગ્ય પ્રાપ્ત થશે. ત્યાં ગાવન પર્વતની ગુઢ્ઢાએમાં શીતળ શિલાએ ઉપર આરામ લેતાં લેતાં મેર- પક્ષીનાં કળાયુક્ત નૃત્ય જોવાને લ્હાવા લેવાશે. ’’ તે રાજાને પણ પડતા મૂકી રાજકન્યા આગળ ચાલી. ત્યાં આવી Gandhi Heritage Portal