આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા ‘‘ઇક્ષ્વાકુ વંશમાં કંકલ્થ નામના એક પ્રસિદ્ધ રાન્ન થઇ ગયા છે, હેમના નામ ઉપરથી ઉત્તર કાસલના રાજાએ ‘કાકુસ્થ’ કહેવાય છે. ૨૪ એક વખતે એ મહારાન્ત ઈંદ્રને બળદ બનાવી પોતે ભગવાન શંકરની માફક હેની ખૂધ (ર) ઉપર બેસી અસુરેશને સહાર કરવા ગયા હતા, ત્યારથી હેમનું ઉપનામ ‘કકલ્થ’ એમ રૂટ થયું. સ્વ પતિ ઈંદ્રરાન્ત હૈમને પેાતાના આસન પર બેસાડી હંમેશાં સત્કારતા. એ પ્રખ્યાત વશમાં દિલીપ નામે રાન્ન થઈ ગયા છે. હેમણે ઇંદ્રની ઈર્ષ્યા દૂર કરવા ખાતર જ પેાતાને સામેાયજ્ઞ અપૂર્ણ રાખ્યા, દ્વિલીપ રાજાના શાસનકાળમાં મા માં પડેલી મત્ત સ્ત્રીએના વસ્ત્રને વાયુ સરખા હલાવી શકતા નહિ, માણસની ક્તિનું તે કહેવું જ શું? એવે! એમનેા પ્રતાપ હતા. રઘુરાજા હાલ ગાદી ઉપર છે. એમણે દિગ્વિજયમાંથી આણેલી સ સંપત્તિ વિશ્વ- જિત યજ્ઞમાં વાપરી પેાતાની ઉદારતા સિદ્ધ કરી છે. હેમનેા યશ દશે દિશામાં એટલે પ્રસરેલા છે કે હેની મર્યાદા બાંધવી કેવળ અશક્ય છે. જેમ ઈંદ્રને જયન્ત, તેમ રઘુરાજાને અજ થયા. આ સામે બેઠેલા મહારાજા અજ છે. કુળમાં, કાન્તિમાં, ચૈાવનમાં અને અન્ય અનેકા- અનેક ગુણામાં હમેા બન્ને સરખાં છે. સુવર્ણ માં મણિને જડાવા છે.’’ હેમના પુત્ર સુનન્દાનાં કામળ વચન સાંભળી, ઇન્દુમતીએ પ્રસન્ન દષ્ટિથી પણ શૃંગાર-લાયુક્ત એક કટાક્ષ અજ ઉપર ફેક્યું. હેના હૃદયમાં પ્રેમ ઉભરાવા લાગ્યા, અને રામાંચરૂપે હેનાં બાહ્ય દર્શન થયાં. સખીએએ હેની પ્રેમાળ દદિષ્ટ ઓળખી લીધી, અને મશ્કરી ખાતર હેને કહ્યું: “ હેન! હવે ચાલેા આગળ. '’ ઇન્દુમતીએ ઉત્તર ન આપતાં હેમના તરફ એક કુટિલ દૃષ્ટિપાત કર્યો, અને દાસીના હાથમાંથી વરમાળ લઈ અજના કદમાં પહેરાવી દીધી. ‘આ કેવળ પુષ્પમાળા જ નથી પરંતુ સ્વયં ઇન્દુમતીનું હસ્તાલિંગન છે' એમ અજને લાગ્યું. વરમંડપમાં બેઠેલા રાજાએ સિવાય, સર્વ કાઇ મનમાં એલવા લાગ્યું: “ વાહ! જોડી તેા બરાબર પસંદ થઇ છે. જાણે ચંદ્ર અને ચદ્રિકા !’’ આ પ્રમાણે સ્વયંવરનું કાર્ય સંપૂર્ણ થવાથી વરકન્યાને વરઘોડા સ્વયંવર મંડપમાંથી શહેરમાં આવવા નીકળ્યા. આ નવદ પતીને જોવા Gandhi Heritage Portal