આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૩૫
 

રઘુવશ ૩૫ ભગવાન વિષ્ણુ આપને ધેર જન્મ લેવા ઇચ્છે છે.’ એમ કહી તે અંતર્ધાન થઇ ગયા. પછી, રાજાએ તે દિવ્ય પાયસાન્નના બે સરખા ભાગ કરી પેાતાની પ્રિય પત્ની કૌસલ્યા અને કૈકયીને વહેંચી આપ્યા. આ બન્ને સ્ત્રીએએ પેાતપેાતાના ભાગમાંથી અર્ધો ભાગ સુમિત્રાને આપ્યા. આ રીતે રાજાની ત્રણે સ્ત્રીએ ગર્ભાવતી થઇ. હવે હેમને નિદ્રામાં અનેક જાતનાં સ્વપ્ના દેખાવા લાગ્યાં. શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે- થી વિભૂષિત થયેલા ગણા પુરુષા હેમની આજુબાજુ રક્ષણ કરવા ઉભા હોય એમ રાણીએને જણાયું; સુવર્ણીની પાંખા ડાવતા ગરુડ વાદળાંઓને ખસેડતા જાણે હેમને આકાશમાં લઈ જતા હોય એમ હેમને ઘણીવાર ભાન થતું; છાતી ઉપર કાસ્તુભનેા હાર લટકાવીને હાથમાં કમળપત્રને પોા ધારણ કરેલાં લક્ષ્મીદેવી હેમની સેવા કરતાં હોય એમ હૈમને લાગતું; ઘણી વાર, આકાશગગામાં સ્નાન કરીને વેદોચ્ચાર કરતા સર્ષિએ જાણે હેમની સ્તુતિ કરતા હોય એમ હેમને ભાસતું. આવાં આવાં અનેક શુભ સ્વપ્ના સાંભળી રાજાના હને પાર રહે નહિ. વિશ્વપિતાના પણ પિતા થવાનું ભાગ્ય પેાતાને પ્રાપ્ત થશે એ વિચારથી તે ઘણી વાર મનમાં મલકાતે. આખરે હૈની પટ્ટરાણી કૌસલ્યાએ, એક શુભ દિવસે, એક પુત્રરત્નને જન્મ આપ્યા. આ બાળકનેા દેહ એટલા બધે તેજસ્વી અને અભિરામ (સુદર) હતા, કે રાજાએ હેનું નામ ‘રામ’ પાડયું. ત્યાર પછી ફેંકેયીને જે પુત્ર આવ્યા હેનું નામ ભરત પાડ્યું. સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્ન નામના બે જોડીયા પુત્રને જન્મ આપ્યા. રામચંદ્રના જન્મ સમયે રાવણના કિરીટમાંથી કેટલાંક મણિ આપેઆપ ખરી પડ્યાં. દેવતાએને અત્યંત હર્ષ થયેા. અયેાધ્યામાં નાખતા વાગે તે પહેલાં સ્વર્ગમાં દુન્દુભિનેા અવાજ સંભળાવા લાગ્યા. દશરથના રાજભવનમાં દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઇ. રાજાએ વિદ્વાન બ્રાહ્મણેાને ખેલાવી બાળકેાને વિધિપુરઃસર જાતકમઁદિ સંસ્કાર કરાવ્યા. ધીમે ધીમે બાળકા મ્હાટા થવા લાગ્યા. પિતા પ્રેમપૂર્વક હેમનું પાલન કરતા અને આનંદ માણતા. મ્હાટા થતાં સ્વાભાવિક રીતે જ રામ અને લક્ષ્મણ, તથા ભરત અને શત્રુઘ્ન એમ બબ્બેની જોડીએ અંધાઇ ગઇ. તેઓ પરસ્પર પ્રેમથી રમતા, વિદ્યાભ્યાસ કરતા અને યુદ્ધકળા શીખતા. Gandhi Heritage Portal