આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૩૬ સંસ્કૃત સાહિત્યની સ્થા પ્રકરણ ૫ મુ; રામ-બાલચરિત રાક્ષસેાને ત્રાસ ધીમે ધીમે વધતા જતા હતેા. ઋષિમુનિએ નિર્વિઘ્ને પેાતાની ધાર્મિક વિધિએ પણ કરી શકતા નહિ. એક દિવસે વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસે આવ્યા અને રાક્ષસેા તરફથી પડતી વિપત્તિએનું સવિસ્તર વર્ણન કરી, હેમને વિનાશ કરવા માટે રામને પેાતાની સાથે મેકલવા માટે માગણી કરી. રાજાને વૃદ્ધાવસ્થામાં પુત્રસુખ પ્રાપ્ત થયું હતું, તથા રામની ઉમર પણ રાક્ષસેા સાથે યુદ્ધ કરવા જેટલી પ્રૈાઢ થઇ ન હતી; તેથી હેમની ઇચ્છા રામને ઋષિ સાથે મેાકલવાની ન થાય એ સ્વાભા- વિક છે, તે। પણ રાજાએ યાચકની માગણીને અનાદર ન કરવે તથા ગાબ્રાહ્મણનું પાલન કરવું એ એ, એવા વિચારથી હેમણે રામ તથા લક્ષ્મણ અન્ને કુમારેાને વિશ્વામિત્ર સાથે જવાને આજ્ઞા કરી. રધુના કુળમાં પ્રાણની યાચના કરનારને પ્રાણ પણ અપાતા ! પિતાની આજ્ઞા માથે ચઢાવી બન્ને રાજકુમારે। ધનુણ્ અને ખાણનાં ભાથાં લઇ તૈયાર થઈ ગયા. હેમણે પિતાના ચરણમાં નમ- સ્કાર કર્યાં. રાજના નેત્રમાંથી બે મ્હોટાં અશ્રુબિન્દુએ નીકળી પુત્રાનાં મસ્તક પર પડયાં. પુત્રને આશીર્વાદ આપી ન્હેણે ઋષિ સાથે હેમને વિદાય કર્યાં. બન્ને રાજકુમારે। અંતઃપુરમાં જઈ માતાના આશીર્વાદ લઇ ઋષિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ એ સુકુમાર બ ને ઋષિ સાથે જતા જોઇને નગરના લાકા એકીટશે હેમના તરફ નિહાળવા લાગ્યા. નગરમાંથી નીકળી ઋષિએ અરણ્યની વાટ લીધી. માર્ગોમાં હેમણે આ બન્ને રાજકુમારેશને ખલા તથા અતિખલા નામની વિદ્યાએ શીખવાડી, જેના પ્રભાવથી હેમને ભૂખ, તરસ કે થાક લાગતા નહિ. અત્યાર સુધી રાજકુમારેાને ગાડીમાં કે ઘેાડા અથવા હાથી ઉપર બેસી કરવાની ટેવ હતી; પરંતુ આજ પગે ચાલવા છતાં પણ હેમને શ્રમ લાગતા નહિ. રસ્તા લાંખેા ન લાગે તે માટે ઋષિ વચમાં વચમાં પુરાણેાની જૂની રસિક વાર્તાએ કહેતા જાય; અને કમળેાથી સુશોભિત સરેાવરા ખતાવે. પક્ષીએનાં અને ક્ષેાનાં નામે Gandhi