આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૪૧
 

રઘુવશ ૪૧ પરશુરામે તરત હાથ જોડી કહ્યું, મહારાજ ! આપ પુરાન પુરુષ છે.. તાત્ત્વિક ષ્ટિથી મ્હે આપને એળખ્યા ન હતા એમ નહિ; પરંતુ પૃથ્વી પર અવતરેલા આપનું તેજ નિરખવા માટે આપને કુપિત કર્યાં હતા. મ્હને ક્ષમા કરશે. પિતાના શત્રુઓને અનેક વાર નાશ કરી પૃથ્વીને ગરીબડી ગાય જેવી બનાવ્યા પછી મ્હારા આપ ભગવાને પરાજય કર્યો એ ખરેખર ગ્લાધ્ય છે. તેથી, ભગવન ! પવિત્ર તીર્થાંમાં જવાની મ્હારી ગતિના નાશ કરતાં મ્હારી સ્વ પ્રાપ્તિને આપ નાશ કરશે એવી મ્હારી પ્રાર્થના છે. ને સ્વ સુખની લગારે લાલુપતા નથી. ’’ . … રામે હેની પ્રાર્થના સ્વીકારી પૂર્વાભિમુખ થઇ ખાણ છેાડયું; અને પછી મહારાજ ! ક્ષમા કરે ’’ એમ બેલી ભાર્ગવનાં ચરણ- સ્પર્શ કર્યા. પરશુરામે હેમને અટકાવી નમ્રતાપૂર્વક કહ્યું : “ ભગવન ! આપે મ્હારી રાજસ વૃત્તિને નિગ્રહ કરી મ્હારા પર મહાન અનુગ્રહ કર્યો છે. હવે, હું આપની રજા લઇને જાઉં છું. આપ નિર્વિઘ્ને દેવ- કા` સમાપ્ત કરા. ’’ આ પ્રમાણે એલી પરશુરામ ચાલ્યા ગયા. થડાક દિવસમાં દશરથ રાજા સ` સૈન્ય સાથે અયાધ્યા આવી પહેાંચ્યા. પ્રકરણ ૬ હું: રામ-વનવાસ 4638-28+ વિસે આનંદમાં વ્યતીત થતા ગયા. એક દિવસ જરાદેવીએ આવી જાણે દશર્થ રાજાના કાનમાં કહ્યું: “રાજન! હવે તું વૃદ્દ થયે છે માટે રામને રાજ્યાભિષેક કર. ” રાજાએ પ્રધાન મડળની સલાહ લઇ લેાકમાં પડેા વજડાવ્યો કે હવે થાડા દિવસમાં રામને રાજ્યા ભિષેક કરવાના છે. ’ પુરાહિતાને મેલાવી દિવસ નક્કી કર્યો. દેશ પરદેશમાં રાજાએ, ઋષિએ તથા અન્ય વિદ્વાન બ્રાહ્મણાને આમ ત્રણ અપાયાં. સ` તૈયારીએ પુર ોસમાં થવા લાગી. લેકાના આનંદને પાર રહ્યા નહિ. પણ નસીબ બે ડગલાં આગળનુ આગળ. દુષ્ટ કૈકેયીએ રાન્ન. પાસે પાછલાં બાકી રહેલાં બે વરદાનની અત્યારે માગણી કરી. એક વરદાનથી રામને ચાદ વર્ષ વનવાસ અને ખીજાથી ભરતને રાજ્યાભિષેક. Gandhi Heritage Portal