આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૪૩
 

રઘુવંશ ૪૩ ત્યાર પછી અગસ્ત્ય ઋષિની સૂચનાથી આ ત્રિપુટી ગાદાવરી- તીરે પ’ચવટીમાં જઈને રહી. ત્યાં એક દિવસ રાવણની અેન શૂ- ગુખા સુંદર સ્વરૂપ ધારણ કરી રામની પાસે આવી પ્રેમયાચના કરવા લાગી. રામે ઠંડા પેટે ઉત્તર આપ્યાઃ મ્હેન, હું તેા સ્ત્રીવાળે છું. મ્હારા ન્હાનેા ભાઈ એકલા છે, માટે તું હેની પાસે જા. ' "C ગ્રૂપણખા લક્ષ્મણ પાસે આવી, રતિયાચના કરવા લાગી. લક્ષ્મણે કહ્યુંઃ “યેક બંધુએ સ્વીકાર કર્યા વિના હું હારે। સ્વીકાર કરી શકતા નથી; માટે પહેલી એમની પાસે જા.’’ તે ફરીથી રામ પાસે આવી. સીતા હેના તરફ જોઈ ખડખડ હસી પડયાં. બન્ને ભાઇએએ હેને આમથી તેમ ધકેલવાથી હેના હૃદયમાં કાપને સંચાર તા થયા જ હતા, પણ સીતાદેવીના હસવાથી બળતામાં ઘી ઉમેરાયું. તે આવેશમાં આવી ગાજી ઉઠ્ઠીઃ દુષ્ટા! આ હસવાનું ફળ હને હમણાં જ ચખાડું છું. હને ભાન નથી કે વાઘણની હાંસી કરે છે ! ’’ એમ ખેાલી વ્હેણે પેાતાનુ ભયંકર સ્વરૂપ પ્રકાશ્યું. લક્ષ્મણે તરત જ આવી વ્હેનાં નાક કાન કાપી નાંખી હેના કહૃપા દેહને વિશેષ કપ બતાવ્યા. આથી અતિશય ચીડાને તે આકાશમાં ઉડી, અને જનસ્થાનના પ્રદેશમાં જઈ ખર, દુષણ વગેરે રાક્ષસાને પેાતાને સર્વ વૃત્તાંત જણાવ્યા. થોડી જ વારમાં રામની આગળ એક ભયંકર રાક્ષસ- સૈન્ય ઉપસ્થિત થયું. રામે સીતાને લક્ષ્મણના તાબામાં સાંપી એકલે હાથે સઘળા રાક્ષસેાને સંહાર કર્યો અને ગીધ પક્ષીઓની છાયામાં હેમને સુવાડી દીધા. આ માડ઼ા સમાચાર રાવણ પાસે લઇ જવા માટે એકલી સૂાણખા જ જીવતી રહી. હેણે આ સઘળે વૃત્તાંત જણાવી રાવણને અતિશય ઉત્તેજિત કર્યો. રાવણે સીતાનું અપહરણ કરવા માટે એક પ્રપચ રચ્યા. હેણે પેાતાના પ્રધાન મારીચને સુવર્ણ મૃગ અનાવી પોંચવટીમાં કરવા મેકલ્યેા. સીતાના આગ્રહથી રામ હેની પાછળ પડયા અને ઘો દૂર નીકળી ગયા. મરતાં મરતાં આ સુવર્ણ મૃગે રામના જેવા જ અવાજે લક્ષ્મણને ખૂમ મારી; આથી લક્ષ્મણ તે તરફ જવા નીકળ્યા. આ પ્રસંગને! લાભ લઈ રાવણ સીતાને ઉપાડી આકાશ માર્ગે ચાલતે થયા. એકાએક ગૃધ્રરાજ જટાયુએ હેતે જોયા. બન્ને વચ્ચે ભય કર યુદ્ધ થયું, પણ વૃદ્ધ જટાયુની પાંખો કપાઇ જવાથી તે જમીન પર પડયા. Gandhi Heritage Portal