આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાએ પુત્રવત્સલતામાં વધારેા થશે. ’’ આ પ્રમાણે આશ્વાસન આપી શાંત પાડીને મહિર્ષ સીતાદેવીને લઇ આશ્રમે ગયા. ૫૦ લક્ષ્મણે ઘેર આવી રામને સવ વૃત્તાંત તથા સીતાને સદેશે કહી સંભળાવ્યા. રામ ચેાધાર આંસુએ રડયા, અને શાક તથા વિયેગમાં દિવસે ગાળવા લાગ્યા.

એક દિવસે લવણ નામના રાક્ષસના ત્રાસથી કંટાળી યમુના- તીરવાસી તપસ્વિએ રામચંદ્ર પાસે આવ્યા, અને એ દુષ્ટ રાક્ષસને મારવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. રામે શત્રુઘ્નને મુનિએ સાથે મેકલ્યા. શત્રુઘ્ન એક મ્હાટું લશ્કર લઇને નીકળ્યા અને રાતવાસે કરવા માટે વાલ્મીકિના આશ્રમમાં ઉતર્યો. તે જ રાત્રે સીતાએ એ પુત્રાને જન્મ આપ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં વાલ્મીકિને પ્રણામ કરી શત્રુઘ્ને આગળ કૂચ કરી. યમુનાતીરે જઇ વ્હેણે લવણને સંહાર કર્યો અને ત્યાં મધુરા નામની નગરી વસાવી. પછી શત્રુઘ્ન પાછા ફરી ઘેર આવ્યા અને સીતાના પુત્રજન્મ સિવાય સ હકીકત રામને સવિસ્તર કહી. સીતાના બે પુત્રની ગર્ભમલિનતા કુશ ( દધાસ ) અને લવ (ગેાપુચ્છના વાળ) થી સાફ કરવામાં આવી. માટે ઋષિએ હેમનું નામ કુશ અને લવ પાડયું. બાળકા મ્હોટા થતાં મહર્ષિએ હેમને વેદવેદાંગનું અધ્યયન કરાવ્યું, અને પેાતે બનાવેલું રામાયણ કઠસ્થ કરાવ્યું. બન્ને બાળકા માતાના આગળ આવી મધુર સ્વરે રામાયણનું ગાન કરતા. આથી સીતાને વિરહશેોકમાં જરા રાહત મળી. એક પછી એક દિવસા વ્યતીત થવા લાગ્યા. એક દિવસ, એક બ્રાહ્મણ મરેલું બાળક લતે રામના દરબાર- માં આવ્યા અને મ્હાટેથી વિલાપ કરવા લાગ્યાઃ અરે રે વસું- ધરા ! હારા શાકનેા પાર નથી. દશરથ રાજા ગયા, અને હવે તું રામના હાથમાં આવી પડી છે! માબાપ પહેલાં બાળકનું અવસાન થાય એ ખરેખર રામના શાસનકાળમાં જ સભવે ! ’’ બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી રામને જરા લજ્જા આવી. ઉપર Gadવમા સમાહેage Portal