આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

{

સંસ્કૃત સાહિત્યની સ્થા ૫૪ આ રાજમહેલમાં હમે પ્રવેશ કરી શક્યાં છે!, પરંતુ હમારામાં હું યોગશક્તિ જૈઇ શકતા નથી. હમારા આકાર ઉપરથી હમે દુ:ખી હા એમ લાગે છે. હમે કાણુ છે, અને કાનાં ધ`પત્ની છે, તથા મ્હારી પાસે આવવાનું હમને શું પ્રયેાજન છે ? રઘુવંશીય રાજાઓનાં મન વ્યભિચારિ હેાતાં નથી એ હમારે જાણવું જોઇએ.’’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યાઃ “ રાજન! જે નગરીનાં સ મનુષ્યાને હમારા પૂજ્ય પિતાશ્રી સાથે લઇ ગયા તે અનાથ નગરીની હું અધિદેવતા છું. જેણે અલકાપુરી તથા ઇંદ્રપુરીથી પણ વિશેષ ઉપભોગે અને મહાત્સવે જોયા છે ત્યેની આજ આવી લાચાર સ્થિતિ થઇ છે, અને તે પણ હમારા શાસનકાળમાં ! જ્યાં પ્રથમ મ્હાટા મ્હોટા ગગનચુંબી પ્રાસાદે ગાજી રહ્યા હતા, ત્યાં આજ ભાગ્યાં તૂટયાં ઝુંપડાં જોવામાં આવે છે. જે રાજમાર્ગો ઉપર રાત્રે નૂપુરના ખણખણાટ કરી અભિસારિકાએની આવજાવ થતી, તે જ માર્ગો પર આજ અમંગલ અવાજ કરતાં શિયાળવાં માંસના ટુકડાની શેાધમાં દોડી રહ્યાં છે ! જે સરેાવરેાનાં પાણી પ્રમદાએના હાથ્થી ખળખળ અવાજ કરતાં, આજ હેમાં જંગલી પાડા મસ્તી મચાવી રહ્યા જે નિસરણીનાં પગથીયાં પર સુંદર સ્ત્રી કમલ સરખાં પગલાં પાડતી, ત્યાં આજ લેાહીઆળ પગલાં મૂકી વાધ ઉભા રહે છે ! જે મેારને નગરજને ઘરમાં રાખી મૃદંગના ધ્વનિ સાથે નૃત્ય શીખવતા હતા, તેજ મેાર આ જંગલી બની જઇ ઝાડ પર પડી રહે છે ! પદ્મવનમાં આબેહુબ ચીતરેલા હાથીએ પર આજ સિંહેા ત્રાપ મારી રહ્યા છે ! મહેલાના સ્તભા પર જે જે સુશોભિત સ્ત્રીઓનાં ચિત્રા ચીતરેલાં હતાં, હેના રંગ ઉખડી જઇ આજ હેના પર ધૂળ હેાંટી છે, તથા એ પ્રમદાએની કાંચળી પર આજ સની કાંચળીએ વીંટાઇ છે! જે મહેલેાની લીસી અને ચકચકિત ભીતા પર ચંદ્રનાં કિરણેા ખીલી ઉઠતાં તે જ ભીંતે પર આજ પાંદડાં ને વેલા ઉગી ગયા છે ! જે ઉદ્યાનલતાની શાખાએ પ્રેમપૂર્વક નીચી નમાવી વિલાસી નારીએ પુષ્પ ચૂટતી તે લતાએ પર આજ વાનરે કૂદાકૂદ કરી રહ્યા છે! પુરાતન પ્રાસાદેોની ભાંગી તૂટી ખારીએ દિવસે શૂન્ય અની રાત્રે અંધકારમાં ડૂબી રહે છે ! જ્યાં હજારા સ્ત્રીપુરૂષા હમેશાં સ્નાન કરતાં એ શર્યના એવારા જોઇ મ્હારૂં હૃદય બળીને ખાખ થઇ જાય છે! માટે, હે રાજન્ ! મ્હારી પ્રાના એટલી જ છે કે Gandhi Heritage Portal