આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

કે સંસ્કૃત સાહિત્યની કથા આ સાંભળી રાબ્દને ક્રોધ ચઢયા. હેણે હાથમાં ધનુષ લઈ મદને મારવા માટે તૈયારી કરી. પણ એટલામાં પાણીનાં મેાન્ત ોરથી ઉછળવા લાગ્યાં અને હેમાંથી ભુજંગરાજ કુમુદ એક સુંદર કન્યા લઈ બહાર નીકળ્યા. હેણે રાજાને પ્રણામ કરી કહ્યુંઃ ઃ મહા- રાજ ! ભગવાન રામચંદ્રના પુત્રના કાર્યમાં વિઘ્ન નાખવા કાણ શક્તિમાન છે ? પણ, આ મ્હારી મ્હેન દડે રમતી હતી, એટલામાં આપનું આભૂષણ પાણીમાં પડ્યું. હૈની સુદરતા બ્લેઇ એણે તે ઉપાડી લીધું. લ્યેા આ સ્થુ આપનું આભૂષણ: આપના હસ્તનેા વિયેાગ સહન કરવાને એ યેાગ્ય નથી; અને મહારાજ ! આપને અપરાધ કર્યો. તે બદ્દલ મ્હારી મ્હેન કુમુદ્રતી હંમેશને માટે આપના ચરણની સેવામાં સાંપું છું; તે આપ એને સ્વીકાર કરશે એમ હું આ પ્રમાણે મેલી કુમુદે પેલું આભૂષણ તથા કુલભૂષણ પ્રસન્ન થઈ અન્નેને .. કન્યા રાજાને સમર્પણ કર્યા. રાજાએ સ્વીકાર કર્યો. પ્રકરણ ૯ મુઃવશવિસ્તાર v= કુમુદતીથી કુશને થિ નામના પુત્ર થયેા. તે મ્હોટા થતાં શસ્ત્રાસ્ત્રવિદ્યામાં અતિશય નિપુણ થયેા. એક વખત કુશરાજા ઈંદ્રના આગ્રહથી દુય નામના દૈત્ય સાથે યુદ્ધ કર્વા ગયા. હેણે દૈત્યને માર્યો, પણ અંતે વ્હેને પેાતાને ધાત થયેા. કુમુતી હેની પાછળ સતી થઇ. વૃદ્ધ અમાત્યાએ ભેગા થઈ અતિથિને રાજ્યાભિષેક કર્યો. તે બાળક હાવા છતાં પણ ચતુર હતા. તેથી થોડા જ વખતમાં હેંણે પ્રજાનેા પ્રેમ સંપાદન કર્યાં. હેનાં ખાણુ અને વિસગુરુના મદ્રે આગળ ત્રણે ભુવનમાં કાંઇ પણ અસાધ્ય ન હતું. તે સારી રીતે જાણતા કે શાય વિનાની નીતિ માત્ર ભીરુતા છે, તથા નીતિ વિનાનું શાય માત્ર પશુતા છે. તેથી હેણે પેાતામાં અન્નેને સમપ્રમાણમાં યાગ સાધ્યા હતા. કાઈ પણ કાર્ય કરતા પહેલાં તે હંમેશાં ત્રિએની સલાહ લેતે, અને પછી પોતાના વિચાર પ્રમાણે કા કરતા. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાને, પરસ્પર વિરેાધ આવ્યા વિના, તે ઉપભાગ કરતા. તે સત્પુરુષાને સતત Gandhi Heritage Portal