આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની ! થાએ હવે રાણી માટે વિશેષ એટલવાનું રહ્યું નહિ. તે નિરાશ થઇ નિત્તર બની મ્હોં ફેરવીને મનમાં બબડવા લાગીઃ “ અરે મૂ↑, મ્હને જાગતીને પણ તું ઉંધતી બનાવે છે! ' રાજાએ પરિત્રાજિકા તરફ જોયું. તે રાણીને મનાવવા લાગી. એટલામાં વિષક ખેાલી ઉઠયાઃ “ રાણીજીને પેાતાના માણસને અચાવી લેવા છે માટે જ આમ કરે છે. ( ગણુદાસ તરફ ફરીને ) ગણુદાસ, રાણીજીએ ધારણ કરેલા કાપથી ઠીક તમે ખચી ગયા. બધાએ ભણેલા ભણાવવામાં નિપુણ હેાય છે એમ કાંઈ નથી. ” એ સાંભળી ગણુદાસનું લેાહી ઉકળી ગયું. તેણે કહ્યું: ‘‘રાણીજી, સાંભળ્યું ? બધા લેાકે આમ ખેલશે. આપ મ્હારા વિષે જરા યે શંકા લાવે નહિ. મ્હને મ્હારા પ્રયાગ ખતાવવાની રજા આપે. નહિ આપે તે હું માર્યો જઈશ. ”

હવે રાણી કંટાળી ગઈ. તેણે કહ્યું: “ઠીક, ચાલવા ઘેા. ’’ રાણીની અનુજ્ઞા મળવાથી ગણુદાસે કહ્યું: “ મહારાજ, મ્હારી શિષ્યા કી જાતના અભિનયને પ્રયોગ કરે તે ફરમાવેશ. ૨૩ રાજાના આગ્રહથી પરિત્રાજિકાએ જણાવ્યું: ‘ ચતુષ્પદી ‘ઇલિત’ નાટય બહુ કહ્નિ મનાય છે, વ્હેતા સાભિનય પ્રયાગ જોવે! જોઇએ. અન્ને આચાર્યોના પ્રયોગે જોઈ આપણે નિર્ણય કરીશું. 22 અન્ને આચાયોંએ કબુલ કર્યું અને પ્રયાગની તૈયારી કરવા માટે તેએ નાટયગૃહ તરફ઼ જવા લાગ્યા. જતાં જતાં હેમને અટકાવી પરિત્રાજિકાએ કહ્યું: ‘ પણ, પ્રત્યેક અંગનું અભિનય સ્પષ્ટ દેખાય તે માટે વચ્ચે બહુ જ આછાં પહેરાવજો, હેા. ’’ “ બહુ સારૂં, એ કહેવાની અમને જરૂર નહિ રહે” એમ કહી તેએ ચાલતા થયા. રાણીના પેટમાં ક્યારનું યે તેલ રેડાયું હતું. તે રાજા તરફ્ કરીને કહેવા લાગીઃ “ જો આ પુત્ર રાજકા`માં આટલી બધી ઝીણવટ ખતાવતા હાય તેા કેવું સારૂં ? ’’ રાજાએ હેના ઉત્તર આપતાં જણાવ્યું: “ વિ! મનમાં કાંઇ અવળુ માની લેશે નહિ. આ બધું મ્હેં ઉભું કર્યું છે એમ નથી. મુખ્ય કારણ તે એમ છે કે સ્વાભાવિક રીતે સરખા જ્ઞાનવાળા માણસેા પરસ્પરના યશની ઇર્ષ્યા કરનારા હોય છે. ' થોડી વારમાં નાટયશાળામાં મૃગને ધ્વનિ થયા, એટલે સર્વ ઉઠી ત્યાં જવા નીકળ્યાં. Gandhi Heritage Portal