આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩૬
સૂચિ


ઉકેલનું એકમાત્ર સાધન – લોકસભા ૪૫૯-૬૦; ૦સામે ઝેટલૅન્ડના આક્ષેપ ૪૫૦; οસામે ’૩૭ની ચૂંટણીનો સવાલ ૨૦૯-૧૨; οસામે ’૩૭માં હોદ્દા સ્વીકારનો પ્રશ્ન અને નિર્ણચ ૨૧૮-૨૪

કૉગ્રેસ, કરાંચી ૪૭–૫૪; –નો ભગતસિંહ અને તેના સાથીઓ વિષેનો ઠરાવ ૫૨; οવખતની પરિસ્થિતિ ૪૭-૪૮

કૉંગ્રેસ, ત્રિપુરી ૪૩૪–૪૦; –ને દેશી રાજ્યો વિષે ઠરાવ ૩૧૨; –માં પ્રમુખનો ઠરાવ ઊડી ગયો ૪૩૫

કૉગ્રેસ, ફૈઝપુર οગામડામાં ભરાયેલી પ્રથમ કૉંગ્રેસ ૨૧૨-૬,

કૉંગ્રેસ, મુંબઈ (’૩૪ની) ૧૭૯

કૉંગ્રેસ, રામગઢ ૪૬૬-૭; –નો યુદ્ધ કટોકટી અને સવિનયભંગ વિષે ઠરાવ ૪૬૭

કૉંગ્રેસ, લખનૌ ૨૦૮-૯

કૉંગ્રેસ, લાહોર ૩; –નો પૂર્ણ સ્વાતંત્ર્ય દિન ઊજવવાનો આદેશ ૩૨

કૉંગ્રેસ, હરિપુરા –ની ફેડરેશન વિષે નીતિ ૨૮૬-૭; –ની વ્યવસ્થા ૨૬૬-૭૩; –ના ઝાંઝીબારના લવિંગનો બહિષ્કાર અંગે ઠરાવ ૨૮૫; –નો પાયાની કેળવણી વિષે ઠરાવ ૨૮૭-૮; –નો યુ. પી. અને બિહારનાં પ્રધાનમંડળનાં રાજીનામાં અંગેની પરિસ્થિતિ અને તે અંગે ઠરાવ ર૭૭-૮૩

કૉંગ્રેસ કારોબારી –એ નરીમાનને નાલાયક ઠરાવ્યા ૨૬૪; –ના સભ્યોનાં રાજીનામાં ૪૩૪; –ના સભ્યોની ધરપકડ (’૪૨) ૫૩૦; –ની ક્રિપ્સ સાથે મસલતો ૫૦૫-૬; –નું ડૉ. ખરે અને નવા પ્રધાનોને તેડું ૨૯૮-૯; –નો ક્રિપ્સ દરખાસ્તો વિષે ઠરાવ ૫૦૭-૮; –નો ખરે સામે ઠરાવ ૩૦૦–૧; –નો ગાંધીજીને મુક્ત કરતો ઠરાવ ૪૭૦-૧; –નો ઝાંઝીબાર લવિંગ બહિષ્કાર સમિતિના નિવેદન પર ઠરાવ ૨૮૫-૬; –નો (’૪૨ની) લડત ઉપાડવાને ઠરાવ ૫૨૧-૨; –સુભાષબાબુ સામે શિસ્ત ભંગનો ઠરાવ ૪૩૯

કૉંગ્રેસ મહાસમિતિ–ની કલકત્તાની બેઠકમાં તોફાન ૪૩૮; –નો ગાંધીજીને સુકાન સોંપતો ઠરાવ ૪૭૯-૮૦; –નો (અલ્લાહાબાદ, ’૪૨) બ્રિટનને હિંદ છોડવાનું કહેતો ઠરાવ ૫૧૬-૭; –નો ‘હિંદ છોડો’ નો યાદગાર ઠરાવ (૯-૮-’૪ર) પ૩૦–૪; –ને હિંદુસ્તાનની વર્તમાન અને ભાવિ નીતિ અંગેનો ઐતિહાસિક ઠરાવ ૪૭૯-૮૦; –માં ગાંધીજીને મુક્ત કરતો ઠરાવ પસાર થયો ૪૭૩

ક્રિપ્સ, સર સ્ટેફર્ડ -ના કૉંગ્રેસ પર જૂઠા આરોપો ૫૦૬; –નાં પાર્લમેન્ટમાં જૂઠાણાં ૫૦૮; –ની દરખાસ્તો ૫૦૪–૫; –ની નિષ્ફળ વિષ્ટિ પ૦૩-૮; –ની હિંદુસ્તાનની પરિસ્થિતિ વિષે પ્રેસ મુલાકાત ૪૬૨; –નું પાલમેન્ટમાં હિંદના સવાલ વિષે સહાનુભૂતિભર્યું ભાષણ. ૪૬૦-૨; –નું વિષ્ટિ માટે હિંદમાં આગમન ૫૦૩; –નો કૉંગ્રેસની માગણીને ટેકો ૪૬૦

ક્રેક, સર હેન્રી ૧૯૯

રે, ડૉ. –મધ્ય પ્રાંતના વડા પ્રધાન ર૯૪; –એ નવું પ્રધાનમંડળ રચ્યું ર૯૮; –એ રાજીનામું ( પહેલી વાર સ્વેચ્છાએ) આપ્યું ર૯૭; –એ સમાધાનીની શરતો ન પાળી ર૯૭; –ની નવું પ્રધાનમંડળ રચવાની બાજી ર૯૯; –ની રાજીનામું (બીજી વાર) આપવાની તૈયારી ર૯૯; –ને નવા પ્રધાન સાથે કારોબારીનું તેડું ર૯૮-૯; –ને રાજેન્દ્રબાબુની સલાહ ર૯૮; –નો કારોબારીના ઠરાવ સામે કૉંગ્રેસ પ્રમુખ ૫૨ ૫ત્ર અને કૉંગ્રેસ સામે ઝુંબેશ ૩૦૧-૨; –નો રાજીનામું ( બીજી વાર) આપ્યા પછી ફરી પક્ષના નેતા તરીકે