આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
૧૧૭
 

________________

4/25/2021 ૧૧૭ ૨૦. ઉપસંહાર અત્યારના ભૂદાનકાર્યકર્તાઓના જીવનમાં એ વસ્તુ વણાઈ જાય તો જ સમાજમાં એ લાવી શકાય. એટલે ભૂદાનકાર્યકર્તાઓએ પોતાનાં જીવન ઉત્તરોત્તર નિમળ, મહેનતુ તથા કુશળતાવાળાં કરવાની જરૂર છે. એ રીતે જોતાં આ આખી હિલચાલ આત્મશુદ્ધિની અને પ્રગતિકારી હિલચાલ છે. જેટલી કાર્યકર્તાઓની આત્મશુદ્ધિ અને કુશળતા વધારે એટલા પ્રમાણમાં આપણને વધારે સફળતા મળવાની છે. , છે. 0 S 64 છે હેરી

૨૦ : ઉપસંહાર ઉપરનાં પ્રકરણો વાંચતાં લાગ્યું હશે કે સર્વોદયનો અમલ -જીવનમાં આ મૂલાગ્ર ફેરફાર કરીને જ થઈ શકે. જીવનના આદર્શો પણ અત્યારે પ્રચલિત છે તેના કરતાં બદલવા જોઈએ. જરૂરિયાતો વધા જવી, તે માટે વધારે કમાવું, અને મોજશોખમાં જિંદગી ગાળવી, એ એક આદર્શ છે. એ આદર્શને સૌ કદી પહોંચી શકવાના નથી. પહોંચી શકે એમ હોય તો પણ એ સેવવા જેવો આદર્શ નથી. સ્વાભાવિક રીતે જ સર્વોદયને એ માન્ય ન હોઈ શકે, સર્વોદયમાં આપણે ધનને અને સત્તાને પ્રતિષ્ઠાનું સ્થાન આપવા માંગતા નથી. તને બદલે શ્રમ અને સેવાને પ્રતિષ્ઠા આપીએ છીએ. તેમાં જરૂરિયાત વધાર્થે જવાની નથી, પણ તે ઉપર મર્યાદા મૂકી સાદું જીવન ગાળવાનું છે. સર્વોદય કાયદાથી અથવા રાજ્યવ્યવસ્થામાં ફેરફાર કરીને સ્થાપી શકાય એમ પણ નથી. તે માટે પ્રથમ તે વ્યક્તિઓએ પોતાના જીવનમાં ફેરફાર કરવા જોઈએ અને સાથે સાથે સમાજના આદર્શ પણ બદલાવા જોઈએ. મોટા પાયા ઉપરના કેન્દ્રિત ઉદ્યોગો જેમ આપણે નાછૂટકે અને અપવાદરૂપ સંજોગોમાં જ ચલાવીએ, તેમ રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાનું પણ કેન્દ્રીકરણ સર્વોદયમાં ન કરીએ. એટલા માટે આપણે ગામને રાજ્યવ્યવસ્થાનું એક ઘટક Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 17/23