આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
૪૭
 

________________

4/25/2021 ૮િ. લોકશાહી કરી ટેકા હોય. એમાં પક્ષાપક્ષીને ધોરણે કામકાજ ચલાવવામાં આવે તો કામ બગડે. એમાં તો સૌની સાથે મેળ સાધી સૌના હિત પ્રત્યે દૃષ્ટિ રાખી સેવ સંમતિથી કામ થાય.. જે કામને માટે એકમતી અથવા સવ સંમતિ ન થઈ શકે, તે કામ એટલા વખત માટે મુલતવી રાખવામાં આવે. . ! 0 પક્ષીય રાજકારણમાં તે તે પક્ષના સભ્યોને પક્ષની શિસ્તમાં ન રહેવું પડે છે. પોતાની અંગત માન્યતા ગમે તે હોય, પણ પક્ષના નિર્ણયને તેણે અધીન થવું પડે છે. એટલે દરજે માણસને પોતાના અંતરાતમાના અવાજને દબાવવો પડે છે તેટલે દરજે તેનું વ્યક્તિત્વ હણાય છે, એટલે પક્ષની શિસ્તને પણ મર્યાદા છે. એ મર્યાદાનો સ્વીકાર ન કરવામાં આવે તો શિસ્તને નામે જુલમ થાય છે. વળી પક્ષ બંધાવાથી પક્ષનું અભિમાન પેદા થાય છે અને ઘણી વાર પક્ષના હિત આગળ સાર્વજનિક હિત વીસરાઈ જાય છે. છે અત્યારે ચૂંટણી થવાની હોય ત્યારે બહુ ધમાલ ચાલે છે, કારણ ઉમેદવારને એમ લાગે છે કે આપણે ચૂંટાઈશું તો આપણું હાથમાં કાંઈક સત્તા આવશે. પણ સત્તાને બદલે જવાબદારીના ખ્યાલથી સમાજની સેવા કરવાના ખ્યાલથી માણસે ચૂંટાવું જોઈએ. ચૂંટાઈ ને કશી સત્તા મેળવવાની નથી, પણ જવાબદારી ઉઠાવવાની છે. એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય એટલે ઉમેદવારોની સંખ્યા આપોઆપ ઘટી જશે, કારણ ચૂંટાનાર સભ્ય સત્તા ભોગવવાની વૃત્તિથી અથવા મેટાઈ ને નામના મેળવવા માટે નહીં, પણ શુદ્ધ સેવા કરવાની વૃત્તિથી ત્યાં ગયો હશે. આમ કરવાને માટે આખું વાતાવરણ ફેરવી નાખવાની જરૂર છે. પોતાની મેળે ચૂંટાવાને કઈ તૈયાર ન થાય, પણ લોકોએ લાયક માણસોને આગ્રહ કરીને ત્યાં મોકલવાની સ્થિતિ આવે. ઉપર અમે જિલ્લા પંચાયત, પ્રાંતપંચાયત તથા કેન્દ્રપંચાયતની વાત કરી છે, એટલે અહીં તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. આખી અર્થરચના તથા રાજ્યના વિકેન્દ્રિત કરી નાખવામાં આવે એટલે ઉપરનાં તંત્રો Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 47/50