આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
૯૩
 

________________

4/25/2021 ૧૬ નાણાંજ્યવહાર .. તેમને ઉપયોગ પણ ખેતીસુધાર તથા ખેતીની ખિલવણીનાં કામોમાં તથા ગામડાંના કારીગરોના ઉદ્યોગધંધાને ખીલવવામાં તથા વ્યવસ્થિત કરવામાં થઈ શકે.. કે બીજે ઉપાય એ છે કે તેનારૂપાને તથા એના પ્રતીકરૂપ કાગળની તેને ફરજિયાત નાણું ન રાખવું જોઈએ. આની પાછળ સિદ્ધાંત : એટલે જ છે કે જે વસ્તુઓ આમપ્રજા પોતાની મહેનતથી પેદા કરવાની શક્તિ ધરાવતી હોય તે જ વિનિમયનું સાધન હોવું જોઈ એ. ત્યારે શું માણસે વસ્તુ ખરીદવા માટે ઘઉં કે ચોખાને કેથળે ઉપાડી. બજારમાં જવું ? ના. જેને અનાજ વગેરેને આધાર હોય એવી કાગળની નોટ કાઢી શકાય. અમારી સૂચના એવી છે કે આવી બધી વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવે અને સરકારનું ચલણું ખાતું આવી વસ્તુઓને તેના નક્કી કરેલા ભાવે પોતાનાં મહેસુલ તથા કરના ભરણા તરીકે સ્વીકારવા બંધાય. વળી કોઈ વેચવા આવે તો તેની પાસેથી એ. વસ્તુઓને અમર્યાદ જથ્થામાં ખરીદવા, અને ખરીદવા આવે તો એ વસ્તુઓને અમર્યાદ જથ્થામાં વેચવા પણ બંધાય; જેમ આજની ચલણી નોટના બદલામાં રૂપિયા આપવા કે લેવા બંધાય તેમ. આમાં સરકારને અનુકૂળ સ્થળોએ અનાજના અથવા ચલણ તરીકે નકકી કરેલી વસ્તુઓના ભંડારી રાખવી પડે. આમાં ખરીદ અને વેચાણને ભાવ એક રાખવો કે એમાં સહેજ ફેરફાર રાખવો એ વિગતો પ્રશ્ન છે. ફેરફાર એટલા માટે કે ચલણ માટે નક્કી થયેલો કાચો માલ પિતાના ભંડારોમાં વહી જવાનું અને ત્યાં સાચવવાનું ખર્ચ સરકારને પડે. આવું ખર્ચ પા, અડધા ટકાથી વધારે ન આવે. અને સરકાર જે એ ભોગવી લે તોપણ તેમાં સરકારનું એકંદર ખર્ચ બહુ વધી જવાના સંભવ નથી. પણ વેચાણભાવ કરતાં ખરીદ ભાવ અડધો ટકા ઓછો રાખવામાં આવે તો લેકે કરશે વાંધો ઉઠાવે નહીં'.. ચલણી નોટો સામે તેના અમુક ટકા સેનું કે રૂપું રાખવામાં આવે છે તેમ આ યોજનામાં ચલણની આધારભૂત વરતુઓ, સોએ સો ટકા કિંમતની Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 43/50