પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
સાઠીનૂં વાઙ્ગમય.

 ડા. જીવરાજ ઘેલાભાઈ દોશી–અમદાવાદ.
જૈન જ્ઞાન પ્રસારક મંડળ–મુંબાઈ.
પરમ શ્રુત પ્રભાવક મંડળ–મુંબાઈ.
શ્વેત. જૈન કોન્ફરન્સ–મુંબાઈ.
શ્રાવક ભીમસિંહ માણેકની પેઢી.
શ્રીયુત ફતેહચંદ કર્પુરચંદ લાલન.
શાહ હરજીવન રાયચંદ
વડોદરા રાજ્યનું દેશી કેળવણી ખાતું.
માંગરોલ જૈન સભા, મુંબાઈ.
અમદાવાદ જૈન વિદ્યાશાળા.
શેઠ અમરચંદ તલકચંદ તરફથી શ્રીયુત મનસુખ
શા. રવજીભાઈ દેવરાજ મોરબી જૈન સ્કોલર્સ.
ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ, વડોદરા.
ઉમેદચંદ્રજી મહારાજ, ભાવનગર.
રા. બા. ભીમજી મોરારજી, રાજકોટ.
રા. રા. અમરચંદ પી. પરમાર.
સવજીભાઈ રાયચંદ, અમદાવાદ.
મગનલાલ, હઠીસીંગ, અમદાવાદ.
પ્રોફેસર જેકોબી, ડોક્ટર સ્યુએલી વગેરે યુરોપીઅન સ્કોલરો.
એસીઆટીક સોસાઈટી ઓફ બેંગોલ, કલકત્તા.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ.
બોમ્બે ગવર્મેન્ટ સંસ્કૃત સીરીઝ.

ઉપર મુજબ આ સાઠીમાં જૈન ગ્રંથ રચનારાઓનાં નામો ગણાવ્યાં પણ ખાસ કહેવાની જરૂર છે કે તે બધાઓમાંથી ખાસ સ્વતંત્ર ગ્રંથ ગણીએ તો તે તો ઘણા જ થોડા છે. બાકી તો ઘણાખરા ગ્રંથો જુના વખતમાં લખાઈ ગયેલાનાં ભાષાંતર જેવા અથવા તો ચર્વિત ચર્વણ જેવા છે.