પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
સામાયિક પત્રો અને છાપખાનાં

નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
૧૫
અમદાવાદ
નારાયણ હરિરામનું...
” ”
૧૬
પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું... ૧૮૪૫ ” ગુજરાતી – સંસ્કૃત
૧૭
સરૂપચંદ દલીચંદનું... ૧૮૬૩ ” અને બીબાં, ગુજાઅતી – ઇંગ્રેજી -સંસ્કૃત
૧૮
ઉમેદચંદ હરગોવિંદનું... ૧૮૫૮ ” ૦
૧૯
યૂનિવર્સલ... .... ૧૮૬૫ ” ગુજરાતી-ઇંગ્રેજી-સંસ્કૃત
૨૦
વર્ત્તમાન...
” (લીથો) ગુજરાતી.
૨૧
વિદ્યા બહાદૂર...
” ગુજરાતી–સંસ્કૃત
૨૨
ઓરીએન્ટલ પ્રેસ કંપની... ૧૮૬૩ (લીથો અને ટાઈપ) ગુજરાતી – ઇંગ્રેજી – સંસ્કૃત
૨૩
મુંબાઈ.
અખબારે સવદાગર... ૧૮૫૨ ” ગુજરાતી
૨૪
અમેરિકન મિસન...
” ઇંગ્રેજી–મરાઠી–ગુજરાતી અને સીંધી
૨૫
આપેખ્ત્યાર યા ઈમ્પીરીયલ... ૧૮૫૪ ” ગુજરાતી
૨૬
બાપુ હરએઠ દેવલેકર... ૧૮૪૩ (લીથો) ગુજરાતી–હિંદી–મરાઠી–સંસ્કૃત
૨૭
ચાબુક... ... ૧૮૨૨ ” ગુજરાતી–ઇંગ્રેજી
૨૮
ક્રૂરિઅર... .....
” ઇંગ્રેજી–મરાઠી– સંસ્કૃત અને ગુજરાતી
૨૯
દફતર આશાકારા... ૧૮૪૦ ” ગુજરાતી–ઇંગ્રેજી–ઝંદ–પહેલવી–મરાઠી–ફારસી–સંસ્કૃત.